________________
૪૨
ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ પાપી હેઠ ઊતર્યું; પંખી પડિઆ લીધા; - શબરની પૂઠિ સાંચર; વેગિ પગ તે દીધા. તેણિ હું દીઠ નહીં. કાંઈ આયુનું યોગ કિમતિ ટાઢ્યું નવિ ટલિ ભાગ્ય કેરું ભેગ. પૃ. ૨૩ તાતશોક મૂઢિ પડતાં પ્રહાર, તરષા લાગી તેણી વાર. મુખ સૂકિ નિ ધજિ દેહ; હા હા! કષ્ટ તણું નહિ છે. વ્યાધ વેગલુ ગઉ જાણિી. જળ વિણ રહિ નહીં પ્રાણિઉ. કાઢીકેટ નિહાલું બહારિ; વ્યાધ ગયાં દિશિ જોઈ થ્યારિ. ૫૦ ર૩ શ્રાંત થકાં મિનવિ હીંડાય; વિષમ વાટ; તનુ ધૂલિ ભરાય; દુઃખાતુર અતિ થાકા ચરણ; ઘણું ઈ વાંછું નાવિ મરણ. ૫૦ ૨૪ તેહનું સુત સુંદર હારીત, વિદ્યાવેદ-વિનોદ પ્રીત, વિદ્યાર્થી સરખા સંનિધાન, આવ્યુ કરવા કારણિ સ્નાન. પૃ. ૨૪ હું પડતુ દીઠ જેટલિ, શિષ્ય પ્રતિ બેલ્યુ તે તેટલિ – જાણું વૃક્ષ થકુ શુકબાલ ઝાલ્યુ છિ શિચાણિ કાલિ, છૂટુ છિ ચંચાથી આજ, એ જીવતું રાખુ માહારાજિ. પૃ. ૨૪
એલા રજના વાઈ વાય. મધુકર મત્ત મધુર રવ ગાય. સુંદર સહકારહ મંજરી ટેકિલ બલિ ચંચિ ધરી. પૃ૦ ૨૫ અવરિ નહિ તેણિ વનિ વાત. પૃ૦ ૨૭ એહવું જાણું આપ્યુ અહીં આશ્રમ તરુ મેહેલીશિ કિહી; ખાશિ પડિઆ કણનીવાર; આપશિ વનફલનુ આહાર; ઈમ કરતાં મોટે શિ, આવી પાંખ નિ ઊડી જશિ; જુ મન એહનિ થિશિ વિશ્રામ, તુ પણ રહિશિ આણિ ઠામિ. પૃ૦ ર૯ પુનરષિ પામેવા નિ પતિ જાણી ત કરિઇ છિ સતી. ૫૦