________________
૪૦
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (માંહેલી ચોકીમાં મસલત માટે બેસી વાત કરવા લાગ્યા.)
મરહઠ મિ વસિ કીધ ૨૬૩ (મેં મરાઠા વશ કીધા છે.)
તેહચા પ્રેમ અપાર છે ૩,૨૩૪ (તેને પ્રેમ અપાર છે.)
પીયુ વિણ રહણું ન જાઈ ૩.૨૩૬ (પિયુ વિના રહ્યું ન જાય.)
જાસતણુઈ નવનિધિ ભડાર છે ૩.૬ વિષમ દુર્ગ સુણી ધણા અસિઉ નહી આસેર; જસિઉ જાલહર જાણિઈ તિર્યું નહી ગાલેર & ૪.૬ જયુ જાલહુર જાણ, તિરૂં નહી રાખે છે. ૪.૮ અસિઉ દુર્ગ કિમ લેણ જઇ (લીલું જાય ) w ૪.૫૯ આસણી (અશ્વની) ઊડી રજ છે ૧. પૃ. ૨૧
કિમ ગહર સાહિ દેવરાઈ છે ૧.૯૦ (ઘેર પ્રાતનો દેવરાજ સોમનાથને કેમ સાહેપકડે)
આવ્યા દલ સુંદરલા તીર છે ૩.૧૪૮ (સુંદરને કિનારે) ઉપરના ઉતારામાં ધ્યાનમાં લેવા ગ્ય શબ્દરૂપ:-- (અ) ષષ્ટીના પ્રત્ય – (૧) હઇન્દ્રહ ધરિ