________________
ગુજરાતી ભાષાને ઇતિહાસ
૩૯
સંધિ સંધિ જૂજઈ કીધી; ઘર પાડવા લાગી; ઉપરિ થિકા જે હાથી ઘોડા ઘણુ તણે ઘાઈ ભાગા ૧.૯૪
(સાંધે સાંધો જુદો કીધે; ઘર પાડવા લાગ્યા; ઉપર રહેલા જે હાથીડા હતા તેને ઘનના ઘા વડે ભાંગી નાખ્યા.)
સોમનાથની વહાર કરે ; વલી છોડાવે બાન ૧.૧૨૫ (સોમનાથની વહાર કરો. વળી બંદીવાનેને છોડાવે.)
હિંદુએ મારીથલ કીધુ પગ મલ્હણ ન જાઈ. ૧.૨૧૩ (હિંદુએ કસાઈખાનું કીધું; પગ મેલ્યો જાય નહિ-મૂકી શકાય નહિ.)
જાલહર ગઢ વિસમુ અછિઈ લેસિક પ્રાણિ મારી, કિ તલહટીઈ ઘરિ જિ પસિલે, પણિ નવિ આવું હારી ઘર.૩૩ . (જાલહર ગઢ વિષમ છે; બલાત્કાર કરી લઈશું; કે ઘોર તળેટીમાં જ પેસીશું, પણ હારીને આવીશું નહિ)
જાણી વાત દેસિ દલ આવ્યા; બંબઈ બૂબ સુણીજિઈ, સાંતલ ભણઈ, “કસ મેલાવઉ, જઈ ચુપટ ઘાઉ લીજિઈ ર.૩૮
( દેશમાં લશ્કર આવ્યાની વાત જાણી બૂમાબૂમ સંભળાય; સાંતલ કહે, કરે મેળાવડો, જલદી જઈ ઘા મારો.)
કરી સજાઈ સહુ સાચરિઉ પાખરીયા ખાર ર.૪૧ (તૈયારી કરી સહુ સંચર્યા, ઘેડા પર પાખર ચઢાવી.)
ભાઈ મેટા મીર ૨.પર (મેટા મીરે શૌર્ય બતાવતા)
માહિલિ ચૂકી મસૂરતિ બાસી વાત કરવા લાગા ર.૬૧