SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાને ઇતિહાસ (જીવિત ચંચળ-ચપળ છે; મરણ ધ્રુવ-નિશ્ચિત છે; પ્રિય! રિસાય છે શા માટે? રિસાનારના દિવસે દિવ્ય સે વરસ {જેટલાકે થાય છે.) हरि नच्चाविउ पङ्गणइ विम्हइ पाडिउ लोउ। (હરિ ના પ્રાંગણે–આંગણમાં વિસ્મયમાં પાક્યો લોક-લકને વિયમાં પાડ્યો.) जेवडु अन्तरु रावण-रामहं तेवडु अन्तरु पट्टण-गामहं ॥ (જેવડું અત્તર રાવણ ને રામનું છે, તેવડું અન્તર શહેર ને ગામનું છે.) दिअहा जन्ति झडप्पडहिं पडहिं मणोरह पच्छि । નં ૭૬ તે માગર્ હોસરૂ તુ મે મછિ | (દિવસો ઝડપથી જાય છે; મનોરથે પાછળ પડે છે; જે છે તે માન્ય થાય છે; થશે એમ કરતે ન થા.) तुम्हहं होन्तउ आगदो। (તમારી પાસેથી થયેલો આ .) - ગામ ન નિવડ – કિ સી– – . - ताम समत्तहं मयगलहं पइ पइ वजइ ढक्क ॥ (જ્યાંસુધી કુંભતટ (ગંડસ્થળ) પર સિંહના ચપેટાનો-તમાચાને સપાટો પડતો નથી, ત્યાંસુધી સમસ્ત મયગલના મદકલના–હાથીના કે પગલે પગલે ઢોલ વાગે છે.) वडप्पणु परिपाविअइ हत्थि मोकलडेण । (વડાપણું મેક હાથે પમાય છે.) ___ अन्नु जु तुच्छउं तहे धणहे तं अक्खणह न जाइ। (અન્ય જે તુચ્છ છે તે ઘેણુનું–નાયિકાનું તે કહ્યું જાતું નથી.) . એ નમુના પરથી મળતો બધ-હેમચન્દ્રના વ્યાકરણ માંથી અપભ્રંશ ભાષાના ઉપર આપેલા નમુનાઓ પરથી એ ભાષામાંથી ગુજરાતીમાં કેટલા બધા શબ્દ આવ્યા છે તેને તથા શબ્દનાં રૂપને એમાં, જૂની ગુજરાતીમાં, તથા હાલની આપણું ભાષામાં કે ફેર
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy