________________
પૃ. ૧૧૦
અભ્યસ્ત થયેલાં રૂપ સીલિંગમાં છે–
જાવ, ઊઠબેસ, પેસનીકળ–એવાં સમસ્ત પદે પણ સ્ત્રીલિંગમાં છે.
ફારસી અરબી પ્રત્યય–ખાના, નામા, ને આના, તથા દાન પ્રત્યયો શુદ્ધ ફારસી અરબી પ્રત્યયો છે. ગુજરાતીમાં તેને બદલે ખાનું, નામું”, “આણું, ને “દાની' વપરાય છે. પૃ. ૧૧૫
ननन्दृ
નનનના પ્ર. એ. વ. પૃ. ૧૧૬
મૂછ-અહિં વર્ણવ્યત્યય (સ્વરવ્યત્યય) થયો છે.
ચાલ–આમાં જાતિના ભેદથી અર્થ બદલાય છે; જેમકે, બાળલગ્નનો ચાલ; તમારી ચાલ સારી નથી. * પૃ. ૧૧૮
સાસુ-હિમાં સાત ને પં.માં સજ્જ અકારાન્ત છે. પૃ. ૧૨૦
બંગાળીમાં બ. વ.ના વાચક શબ્દો આપ્યા છે, તેમાં “દિ' ઉમેરે. પૃ. ૧૨૧
માનાર્થક બહુવચન
આ સ્થળે સ્ત્રીલિંગનું નામ બ. વ.માં નપું. રૂપમાં વપરાય છે; જેમકે,
માજી બહુ ઉતાવળા છે.
સાસુજી ઘણુ દયાળુ છે. પૃ. ૧૨૩
આકારાન્ત અંગ મહિ–
આ વ્યુત્પત્તિ બીસ્સના અભિપ્રાય પ્રમાણે છે. તેના મત પ્રમાણે મા પ્રાચીન હિ.માં ૫, ષ, ને સ. ના એ. વ.ને પ્રત્યય છે.