________________
પૂર્તિ
૫૦૭. પૂર્તિ પૃ૦ ૯
બાસ–પેન અને પોર્ટુગલના મૂળ વતનીઓ આઈબીરિઅન લોકો હતા. તેમના વંશજો તે બાસ્ક, હાલ તે એ દ્વીપકલ્પના ઉત્તરના ભાગમાં વસે છે. પૃ. ૧૨
દેવ સરખો દેવસદશ –“સરખા' જેમ “સદશ” પરથી વ્યુત્પન્ન થયો છે દિવ્ય
તેમ “દિવ્ય'માં “ય” પ્રત્યય “સદશ” પરથી આવ્યો નથી. આ દાખલો ફટ–નોટમાંના અંગ્રેજી દાખલાને અનુસારે આપે છે. વ્યુત્પત્તિ પ્રમાણે નીચેને દાખલો છે –
દેવ મધ્યે દેવામશે
દેવમહેં-માધે-માહે–માં પૃ. ૧૩-૧૪
આર્ય પ્રજાનું મૂળ વસતિસ્થાન ખેકન્ડમાં કહ્યું છે, તે એક મત છે એમ સમજવું. વસતિસ્થાન નિર્વિવાદ રીતે સિદ્ધ થયું નથી. ઈતિહાસકર્તા વિન્સ્ટન્ટ સ્મિથ કહે છે તેમ એ વિષે ઘણા મત છે તે બધા સિદ્ધાન્તરૂપ દશાએ પહોંચ્યા નથી એ બાબતમાં મળતા છે. પ્રાચીન હિંદુસ્તાન, પૃ. ૨૬ પૃ૦ ૧૮
સ્લોનિક-સ્લાવ પ્રજાની ભાષા. અંગ્રેજીમાં “લેવ' શબ્દ ( ગુલામ) એ પ્રજાના નામ પરથી આવ્યો છે. અંગ્રેજીમાં ઉચ્ચાર પહોળો થાય છે; “લૈનિક નહિ, પણ “લૈનિક.” પૃ. ૨૧
એ પ્રદેશનું નામ ગુજરાત' તરીકે સ્થાપિત થયુંચાવડા લોકેાના વખતમાં પડ્યું હતું (પૃ. ૨૦) તે દઢ થયું.