________________
૫૦૦
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઉધાર--એમાં ૧૪ માત્રા ને ૬ તાલ હેય છે.
પેલું બકરી કેરું બાળ
વિખુટું માડીથી આ કાળ.” હરિગીત–વિષમ પદમાં–૧લા ને ૩જામાં-૧૪, ૧૪ માત્રા ને સમ પાદમાં–-રજા ને કથામાં-૧૨, ૧૨ માત્રા હોય છે. બીજાને ચેથા ચરણમાં છેલ્લે “ર” ગણ હેય છે. તાલ ૮ હેાય છે
૧૧ ૧ ૨ ૨ ૨ ૧ ૨ ૨ ૧ ૨૧૧ ૧૧૨ ૧ ૨ ગરીબ કેને જોઈ તેને, અનાદર કર નહિ, ૨ ૨ ૨ ૨ ૧ ૨ ૧૧ ૨ ૧૨ ૨૨ ૧ ર
કેઈ કાળે આપણી પણ, રે દશા તેવી સહી.” રેલા–૧૧ ને ૧૩ એમ માત્રા હોય છે. - ૨ ૨ ૨ ૧૧ ૨ ૧ ૧૧૧ ૨૨ ૨ ૨૧૧
આ તે શા તુજ હાલ, સુરત સૂનાની મૂરત; ૧ ૨ ૧ ૨ ૨ ૨ ૧ ૧૧૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨૧૧,
થયા પુરા એ હાલ, સુરત તુજ રડતી સૂરત.”
સવૈયા એકત્રીસા––એમાં ૩૧ માત્રા ને ૮ તાલ હોય છે ૧૬ ને ૧૫ માત્રાએ યતિ છે.
૨ ૧ ૧૨ ૨ ૨૧ ૧૨ ૧ ૧ ૨ ૨ ૨૧ ૧૨ ૧૧૨ ૧
“ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળો કેર ગયા કરનાર, ' પર તલ જાતોલા, સે કરે ચ સેસર,
ઝૂલણા-એમાં ૩૭ માત્રા ને ૮ તાલ છે. ૧૦, ૧૦, ૧૦, ને ૭ માત્રા પછી યતિ છે.
૨ ૩ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૨ ૧ ૨ ૩ માટીના માનવી માટી માંહે મળી કાયા તારી જશે જાણુ ભાઈ
જીવ જાણે નહિ જાય જુદે પડી કાયને થાય છે, હાલ આહીં?”