________________
૨ ૨
વૃત્તવિચાર .
૫૧ કુંડળીએ–શરૂઆતમાં એક દેહરે કરે ને તેના ચેથા પાદને ઉલટાવ. પછી ૧૧, ૧૩, એવી માત્રાની ચાર ટૂક કરવી અને છેલ્લા અક્ષર, શરૂઆતમાં હોય તેજ લાવવા.
૨ ૨ ૧૧૧૧ ૨ ૧ ૨ ૧ ૧૧ ૧ ર ર ર ૧ ડિલે તરુવર ડાળીઓ, પવન ઝુલાવે પાન, ૧૨ ૧ ૨ ૧૧ ૨ ૧ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ઊંડે મનહર પંખીઓ, ગાતાં સુંદર ગાન; ગાતાં સુર ગાન, ધ્યાન ઇશ્વર ધરતાં કરતા ને કહેલ, રેજ અને ફરતા એ તો સાથ, પ્રતને પરું હૈ, સુખીઆં પંખી રેજ, ડાળીઓ તરુવર ડેલે.”
મનહર-એમાં દરેક ટૂકમાં ૩૧ અક્ષર હોય છે. તૂકને અત્તે ગુરુ અક્ષર હોય છે ને ૮, ૮ અક્ષરે યતિ હોય છે.
ઉદ્યમથી એકલે હાજારને હઠાવી દીએ, ઉદ્યમથી ધન ધાન્ય | ધાર્યું મેળવાય છે; ઉદ્યમથી રાજ અધિ | કાર કાંઈ દૂર નથી, ઉદ્યમથી વશ દેવ | દાનવ કરાય છે; ઉદ્યમથી વિપત્તિઓ | તરત વેરાઈ જાય, ઉદ્યમીઓ ધૂળમાંથી 1 સેનું શેધી જાય છે, ઉદ્યમને અરે બાળ | જાણું તું તે કામધેનુ, ચિંતવ્યા પ્રમાણે લાભ ! અપાર પમાય છે.” ઉપર ગણાવ્યા એ બધા ગુજરાતી માત્રામેળ છંદ છે.
આર્યો–-એ સંસ્કૃત માત્રામેળ છન્દ છે. એમાં ૧લા ને ૩જા પાદમાં ૧૨ માત્રા, રજામાં ૧૮, ને કથામાં ૧૫ માત્રા આવે છે.