________________
વૃત્તવિચાર
४८८
‘હંસતે મુખ રસ્તામાં વેર્યા ર ૧ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૨૨,
ફૂલ નસીબે ગુલાબ કેરા” પ્લવંગમ--એમાં ૨૧ માત્રા ને ૫ તાલ છે, ૧૧ ને ૧૦ માત્રા પછી યતિ આવે છે.
થતી હોય, છડીધર છાજતા, ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨
હાથી હેદ્દામાંય, રસિક વિરાજતા.”
મહીદીપ––એમાં ૨૨ માત્રા ને ૪ તાલ હોય છે. ૧૨ ને ૧૦ માત્રા પછી યતિ આવે છે.
૨ ૧ ૧૧૧ ૧ ૧૧ ૨ ૧ ૧૧૧ ૨૧ શ્યામ ચરણ મરણ મિત્ર, સરસ રીત સાચી; તે વિન રિલેક મેધ્ય, દે વાત કરો.
આમાં “ચરણ”ને મધ્ય” ના છેલ્લા અક્ષર વસ્તુતઃ ગુરુ છે; કેમકે તેની પછી અનુક્રમે “સ્મ” ને “” એ જેડાક્ષરે આવેલા છે; પરંતુ એ અક્ષરે થડકાઈને બેલાતા નથી, માટે “તીક્ષામાં જિલ્લા દૂર્વ વેત પતિ તપ મવતિ રઘુ” (દીર્ઘ અક્ષર પણ જીભે હ્રસ્વ બેલાય તે તે પણ લઘુ થાય છે)--એ ન્યાયે લઘુ ગણ્યા છે.
ગઝલ––એમાં ૧૪ માત્રા ને ૪ તાલ હેય છે, ૭, ૭ માત્રાએ યતિ છે.
ગુજારે જે શિરે તારે જગતને જે તે સેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
ગપ્યું” માંને “ગ” થડકાઈને બેલા નથી માટે એની એક માત્રા છે. “પ્યારું” માંના “રૂ”ની એક માત્રા છે, કેમકે તે દીર્ધ ઉચ્ચારાતા નથી.