________________
વિરામચિહ
૪૧૫ છે, પ્રશ્નને અર્થ હોય તે પ્રશ્નવિરામ, અને કેઈ લાગણીને ઉપર હોય ત્યાં ઉરવાચક ચિહ્ન મુકાય છે. સંબંધનની પછી ઉવાચક ચિહ્ન કે અલ્પવિરામ મુકાય છે.
ગણ વાક્યમાં પ્રશ્ન હોય પણ પ્રધાન વાક્યમાં પ્રશ્ન ન હોય તે વાક્યને અને પૂર્ણવિરામજ આવે છે. પરંતુ પ્રધાન વાક્યની પછી પ્રશ્નવાચક ગણુ વાક્ય આવે તે અત્તે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે, દાખલા:
ઔરંગઝેબ ક્યારે ગાદીએ આવ્યું તે કહે. ઔરંગઝેબ જ્યારે ગાદીએ આવ્યું તે કહી શકશે? શિક્ષકે તેને પૂછયું, ઔરંગઝેબ ક્યારે ગાદીએ આવ્યું? અહો ! આ કેવું પવિત્ર તીર્થ છે! શી ઘાટની શેભા! ગુરુજી! તમારે ઉપદેશ અમને શિરસાવબ્ધ છે.
પૂર્ણવિરામ પગ–લક્ષમાં રાખવું કે વાક્ય પૂરું થાય ત્યાં જ પૂર્ણવિરામ આવે છે. પાનાં કે પ્રકરણનાં મથાળાંને છેડે પૂર્ણવિરામનું ટપકું કરવાને અગાઉને પ્રચાર હાલમાં જ રહ્યો છે. અગાઉ લખાતું
હાલ લખાય છે. પ્રસ્તાવના.
પ્રસ્તાવના પ્રકરણ ૧લું.
પ્રકરણ ૧લું શિક્ષકનાં કર્તવ્ય.
શિક્ષકનાં કર્તવ્ય ૧, ૨, ૩, જેવા આંકડાથી કે અ, બ, ક, જેવા અક્ષરથી નિયમે દર્શાવવા હોય તે તે આંકડાઓને અને અક્ષરેને નિયમના લખાણથી જુદા પાડવા તેની પછી . મૂકવામાં આવે છે જેમકે,
૧. ઇક” પ્રત્યય પર છતાં અન્ય સ્વરને લેપ અને આદિ સ્વરની વૃદ્ધિ થાય છે.