________________
૪૧૪ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ
પ્રકરણ ૩પમું
વિરામચિહ્ન વિરામચિહુનના પ્રયોગનું મૂળ–સંસ્કૃતમાં વાક્ય પૂરું થાય ત્યારે | (ઊભી લીટી) મૂકવામાં આવે છે. એ સિવાય બીજાં વિરામચિહ્નોને પ્રવેગ થતું નથી. ગુજરાતી ભાષામાં વિરામચિહ્નને પ્રયોગ અંગ્રેજી ભાષાને અનુસરે છે.
પ્રકાર–નીચે આપેલાં વિરામચિહ્નને અને અન્ય ચિહને ભાષામાં પ્રયોગ થાય છે – (૧) . પૂર્ણવિરામ (૨) ? પ્રશ્નાર્થ ચિહ્ન (૩) ! ઉરવાચક ચિહ્ન (૪) , અલ્પવિરામ (૫) ; અર્ધવિરામ (મધ્યવિરામ) (૬) : મહાવિરામ (૭) – વિગ્રહરેખા (લઘુ રેખા) (૮)-મહારેખા કે ગુરુ રેખા (૯) ( ), { }, [ ] કેંસ
(૧૦) “ કે “ ” અવતરણચિહ્ન
લાભ–વિશમચિહ્નથી લખાણ વાંચવામાં તેમજ તેનું તાત્પર્ય સમજવામાં ઘણું સરળતા પડે છે. વિચારોની પરસ્પર સંકલન એથી સ્પષ્ટ સમજાય છે.
પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ, અને ઉપરવાચક ચિનવિચાર પૂરો દર્શાવ્યાથી વાક્ય પૂરું થતું હોય ત્યાં પૂર્ણવિરામ મુકાય