________________
૪૦૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
વાક્યપૃથક્કરણના નમુના:
૧. જે ધર્મમાં માણસ જન્મ્યા હોય, જેમાં તે ઉછર્યો હાય, જેના ઉપદેશ નાનપણથી તેના કાનમાં પડ્યો હાય, જેમાં તેણે આ લાની આશા બાંધી હેાય; સારાંશ કે જે ધર્મની સત્યતા ઉપર તેને દૃઢ વિશ્વાસ હાય, તે ધર્મ ઉપર તેને પોતાના દેહ જેટલી પ્રીતિ અંધાય છે, તે ધર્મને નુકસાન લાગે તેા પોતાના શરીરને તેટલું લાગ્યું એમ તે માને છે, અને ઘણે એક પ્રસંગે તે ધર્મને વાસ્તે મહાભારત દુઃખ વેઠવાને તત્પર થાય છે, અને કોઈ વાર તે ધર્મને અર્થ પેાતાના પ્રાણ ત્યાગ કરવાને તે આચકા ખાતા નથી.’
*
‘ કરણઘેલા ’