________________
૩૪
૩૯૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
દાખલા:(૧) ચપચપ ધબધબ; બડબડ; ખડખડ; (૨) સડાસડ; ફડાફડ (૩) સડસડાટ; ફડફડાટ; બકબકાટ; ઘસઘસાટ; લસલસાટ;
| લપલપાટ; કળકળાટ (કકળાટ)
૬. કેટલેક સ્થળે દ્વિરુક્તિમાં પ્રથમ શબ્દના પ્રથમ વર્ષમાં ફેરફાર થઈ બીજે શબ્દ બનેલું હોય છે, આવા ફેરફારમાં પ્રથમ વર્ણને સ્થળે બકાર વિશેષ જોવામાં આવે છે, પરંતુ મકાર ને પકાર કે સરકાર પણ જણાય છે, જેમકે, કાગળબાગળ, પડી પડી; ખડીઓબડીએ ખુરસીખુરસીઅથાણુંબથાણું; પૂરીબૂરી
ઝટપટ, ચટપટ, ચટાપટા દેતીપતી ઉલટપાલ; ઓળખીતાપારખીતાંઝેળીપળી; આસપાસ આડેસીપાડેશી; અષ્ટપષ્ટ (સમજાવવું).
ધંતરમંતર; ગરબડસરબડ; મરાઠીમાં પણ ઉપરના જેવા દાખલા જોવામાં આવે છે; જેમકે, भाकरीबिकरी, लहानसहान, लटपट; पोरसोर. ૭. કેટલેક સ્થળે પર્યાય શબ્દથી દ્વિરુક્તિ થાય છે. દાખલા –
તીખુંતમતમું ધિંગામસ્તી, દાધાબ ચાલચલગત; જરજેવર, ક્ષેમકુશળ કાગળપત્ર; ઈજતઆબરૂ કેલકરાર, ગાંડુંઘેલું ડાહ્યોડમરે; ચાકરનફર (નફર અરબી-ચાકર); નોકરચાકરદવાદારૂ (દારૂ ફા.=દવા); પસાટકા; ભાઈભાંડઃ લુગડાંલત્તાં; શાલપામરી, લાલચળ; શાકતરકારી; લીલુંછમ (ફા. સજ્જ લીલું); રમતગમત, માલમતા; શાકભાજી; વણજવેપાર; સહેલસપાટા; મકનેહાથી (લુદાંત વગરને હાથી); કાળુંમેશ, હીમજીહરડે (હેમવતી ટ્રરીતી), હડપચી (રુનુપી); વનવગડે; કાદવકીચડ; ધનદેલત; ટેળટીખળ.