________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (ઈ) હેલેનિક ભાષાઓ(૧) પ્રાચીન ગ્રીક (એમાં ઍટિક, આયોનિક, ડેરિક,
અને ઈલિક બોલીઓનો સમાવેશ થાય છે.) (૨) અર્વાચીન ગ્રીક (ઘણી પ્રાન્તિક બેલીઓ સાથે) (8) સ્લેવેનિક ભાષાઓ(૧) અગ્નિકેણની સ્લોનિક
રશિઅન, લિરિક (એમાં સર્વિઅન, કેરિઅન, અને કૅરિન્થિઓ ને સ્ટિરિઆની સ્લોવેનિઅન ભાષાઓ આવે છે.) (૨) પશ્ચિમ તરફની સ્લોનિક પિલિશ,હીમિઅન, પોલેબિઅન (એબ નદી પર),
સ્લોવેકિન, ને સૉબિઅન (લ્યુસેટિન બેલીઓ) (9) લેટિક ભાષાઓ
પ્રાચીન પ્રશિઅન, લેટિશ કે લિવોનિઅન (કુલંડ ને લિવનિઆમાં બોલાતી), લિથુએનિઅન (પૂર્વ પ્રશિઆ અને
રશિઆના કરો અને વિજ્ઞાન પ્રાન્તમાં બેલાતી) યુરેપની પ્રજાઓમાં યહુદી લેકે, ફિન, લેપ, હિંગેરિઅન, અને તુકે લેકે આર્ય ભાષા બોલતા નથી.
સેમિટિક ભાષાઓ-ઈ-યુરોપીઅનથી ઊતરતી દુનિયા માં બોલાતી બીજી ભાષાઓ સેમિટિક ભાષાના વર્ગમાં આવે છે. એ વર્ગમાં નીચેની ભાષાઓને સમાવેશ થાય છે –
(૧) પ્રાચીન ને અર્વાચીન સિરિઆની ભાષા, (૨) આસિરિઆ અને બાબિલનની ભાષા, (૩) હીબ્રુ, શનિશિઅન, સમેરિટન, કાળુંજિનિઅન કે યુનિક (૪) અરબી, માલ્ટાની ને ઍબિસિનિઆની ભાષાઓ.