________________
ભાષાઃ ઐતિહાસિક દૃષ્ટિએ વિભાગ ૧૭ આમનિઅન ભાષા અફગાન (પુષ્ટ) ભાષા, કૉકેસસ,
ખારા, ઇરાન, તુર્કસ્તાન, ને રશિઆની સરહદ પરના ડુંગરી લેકેની ભાષામાં સંસ્કૃત કે ફારસીને
મળતી છે. યુરોપને વિભાગ-યુરોપના વિભાગની ઈંડો-યુરોપીઅન
ભાષામાં નીચેની ભાષાઓને સમાવેશ થાય છે. - (અ) ટયુટૉનિક ભાષાઓ
એના ત્રણ ઉપવિભાગ છે:(૧) લે જર્મન-અંગ્રેજી, ડચ, ફલેમિશ (૨) હાઈ જર્મન-જર્મન (૩) સ્કેન્ડ નેવિઅન-આઈડૅન્ડિક, સ્વીડિશ, ડેનિશ, નવ
જિઅન (આ) કેલ્ટિક ભાષાઓ
(૧) બૅસ-બ્રિટન કે આમરકન (૨) વેશ. (૩) આયરિશ (૪) ગેલિક (સ્કલંડના ડુંગરી પ્રદેશમાં બોલાતી)
(૫) મૅકસ (મેનના ટાપુમાં બોલાતી ભાષા) (ઈ) ઈટલિક ભાષાઓ(1) લૅટિન, અસ્કન (દક્ષિણ ઈટલિની પ્રાચીન ભાષા),
અંબિઅન (ઈશાન કેણના ઈટલિની પ્રાચીન
ભાષા), એબાઈન (૨) લૅટિન પરથી નીકળેલી રોમાન્સ ભાષા-ઈટેલિઅન,
ન્ચિ, પ્રવેલ, સ્પેનિશ, પોર્ટુગીઝ, રીટોમૅનિક (દક્ષિણ સ્વિટ્ઝર્લેન્ડની), વોલંગિઅન (વાચિઆ અને મલ્લેવિઆ નામના તુર્કસ્તાનના ઉત્તર પ્રાન્તોમાં બોલાતી ભાષા)