SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનો ઈતિહાસ ૧૯ અન્ય ભાષાઓ-ઈડે-યુરોપીઅન અને સેમિટિક સિવાયની દુનિયાની ભાષાઓ નીચેના વર્ગોમાં આવે છે – (૧) યુરલ. આતાઈની; (અ) હંગેરિઅન; (આ) ફિનિશ અને લૅપિશ; (ઈ) સમયની પ્રાન્તિક ભાષાઓ; (ઈ) તુર્કી, (ઉ) મોંગોલિઅન બોલીઓ; (9) (મુસિઅન બોલીએ; (૨) (અ) દ્રાવિડ–તામીલ, તેલુગુ, મલાયલમ, કાનડી; (આ) એશિઆના ઈશાન કોણની ભાષાઓ-કારીઆ, કામશ્રાટકા, કયુરાઈલની; (ઈ) જાપાનીઝ અને લુન્ગુની બેલી; (ઈ) મલાયા–પોલિનિશિઆની ભાષાઓ-મલાક્કા, જાવા, સુમાત્રા, મેલેનીસિઆની ભાષાઓ; (૬) કોકેસીઅન બોલીઓ (જ્યોર્જિઅન, વગેરે); (૩) દક્ષિણ આફ્રિકાની બેલીઓ; - (૧), (૨), ને (૩) ભાષાઓનું બંધારણ વિચારતાં તે સમાસાત્મિકા છે; . ૪. (અ) ચીની ભાષા; (આ) ઇડ–ચાઈનાની ભાષા (સીઆમી, બર્મીઝ, આનામીઝ, કામ્બોડિન, વગેરે); (ઈ) ટિબેટન; આ ભાષાઓ પ્રત્યયરહિતા કે એકસ્વરી છે. ૫. (અ) બાસ્ક; (આ) ઉત્તર ને દક્ષિણ અમેરિકાના અસલ વતનીઓની ભાષા. પ્રકરણ કર્યું ગુજરાતી ભાષાને ઇતિહાસ - ગુર્જરત્રાઃ લાટ-ગુજરાત એટલે ગુજજર લેકે પ્રદેશ. ક, આહીર, અને અન્ય વિદેશી લેકેની પેઠે ગુજજર લેકે પણ
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy