________________
૩૦૧
તદ્ધિત યદુના પુત્ર); પાંચાલી (પંચાલ દેશને રાજા પાંચાલ, તેની પુત્રી); • પ્રિૌપદી (દ્વપદની પુત્રી); વૈદર્ભી (વિદર્ભ દેશને રાજા વૈદર્ભ, તેની પુત્રી); પિરવ (પુરુને વંશજ); માનુષ (“મનું ઉપરથી “ષ આગમ આવી, પામાતુર (“માતૃ’ શબ્દના “ને “ઉ થઈ “અ” પ્રત્યય આવ્યે છે. ષષ [૭] ના આદિ સ્વરની વૃદ્ધિ થાય છે; છ માતાને પુત્ર કાર્તિકેય) ઢમાતુર, કૈકેયી (કેકય દેશને રાજા કૈકેય, તેની પુત્રી), ભાર્ગવ (ભૃગુપુત્ર); સૌભદ્ર (સુભદ્રાપુત્ર), માર્કડ (મૃકંડુના પુત્ર)
આ ‘’ પ્રત્યય અને અન્ય પ્રત્યય પર છતાં સામાન્ય રીતે અન્ય સ્વર લેપાય છે અને આદિસ્વરની વૃદ્ધિ થાય છે. “રઘુ, “કુરુ, પાડું, ને યદુમાં અન્ય સ્વરને ગુણ થયો છે. આ પ્રમાણે પ્રત્યય લગાડતાં પ્રકૃતિમાં જે ફેરફાર થાય છે તે યથાયોગ્ય સમજી લેવા.
૨. ટુ-દાશરથિ (દશરથને અપત્ય પુમાન, પુત્રીસૌમિત્રિ (સુમિત્રાને પુત્ર, લકમણ), કાર્ણિ (કૃષ્ણને પુત્ર; કામદેવ) - ૩ -ગાંગેય (ગંગાને પુત્ર, ભીમ), રાધેય (રાધાને પુત્ર કર્ણ); વૈનતેય (વિનતાને પુત્ર, ગરુડ); ભાગિનેય (ભગિનીને પુત્ર, ભાણેજ); સૌભદ્રય (સુભદ્રાપુત્ર); માર્કડેય (મૃકંડુને પુત્ર)
૪. ૨, ૩, ચ–ગાર્ગ (ગર્ગના અપત્યપુમાન); વાય (વત્સપુત્ર); મનુષ્ય (મનુને વંશજ; ‘ય’ની પૂર્વે ૬ આગમ આવ્યું છે.)
સ્વસ્ત્રીય (“સ્વરું—બેન, ઉપરથી, ભાણેજ) ભ્રાતૃ–(ભ્રાત્રીય; “ભ્રાતૃ પરથી; ભત્રીજો)
દૈત્ય (દિતિના વંશજ); આદિત્ય (અદિતિના વંશજ); શાંડિલ્ય (શંડિલને પુત્ર); યાજ્ઞવફ્ટ (યજ્ઞવલ્કને પુત્રો; જામન્ય (જમદગ્નિ
તે પુત્ર)
૨, સમૂહવાચક ૧, તા-જનતા, બધુતા, ગ્રામતા