________________
૩૦૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ - ૩. તેનું અધ્યયન કરે છે-તે જાણે છે, એ અર્થમાં
૧. –વૈયાકરણ (વ્યાકરણનું અધ્યયન કરે કે જાણે તે)
૨. –નૈયાયિક (ન્યાય” પરથી;) તાર્કિક (તર્ક પરથી); પિરાણિક (પુરાણ” પરથી);
ઐતિહાસિક (ઈતિહાસ પરથી) ૩. –મીમાંસક (મીમાંસા પરથી) ૪. ત્યાં થયેલું એ અર્થમાં
ત્યાં=પ્રકૃતિમાં ૧. –દત્ય (દાંતથી ઉચ્ચારેલું); એય (એઠેથી ઉચ્ચારેલું); કંઠય (કંઠ પરથી); મૂર્ધન્ય (“મૂર્ધન પરથી); તાલવ્ય (‘તાલુ” પરથી, અન્ય સ્વરને ગુણ થઈસ્તન્ય (“સ્તન પરથી; દૂધ); આદ્ય (આદિ પરથી). અન્ય (અન્ત’ પરથી); પ્રાચ્ય (“પ્રાચ” પરથી; પૂર્વમાં થયેલું); પ્રતીચ્ય (પ્રત્ય” પરથી “પ્રતીચ” થઈ; પશ્ચિમમાં થયેલું); ઉદીચ્ચ (ઉદ પરથી ‘ઉદી થઈ ઉત્તરનું); વન્ય સમ (શીતલ), સતીર્થ્ય (સમાન તીર્થ (ગુરુ) પાસે વસનાર); સંદર્ય (સમાન ઉદરમાં થયેલું)
૨ ડું—અંગુલીય (“અંગુલિ પરથી; આંગળીની વીટી); જિલ્લામૂલીય; વર્ગીય સ્વકીય; પરકીય, રાજકીય (છેલ્લા ત્રણ દાખલામાં ક આગમ છે); ગેનદય; ભવદીય, મદીય; ત્વદીય; અમદીય; યુગ્મદીય
૩. ત્ય--દાક્ષિણાત્ય (દક્ષિણા” અવ્ય પરથી-દક્ષિણમાં થયેલું); પાશ્ચાત્ય (પશ્ચાત્' પરથી પશ્ચિમનું); પિરસ્ય (‘પુર” પરથી; પૂર્વનું). પશ્ચિમાત્ય અને પિત્ય શબ્દ અપાણિનીયઅશુદ્ધ છે.
૪. રૂચ--રાષ્ટ્રિય (રાષ્ટ્રને લગતું); યઝિય; શ્રોત્રિય
૫. –શારીરિક (શરીરને લગતું); માનસિક (મનને લગતું); દૈનિક દિનનું), નૈશિક (નિશાનું, રાત્રીનું), માસિક વાર્ષિક ષામા