________________
સમાસઃ પ્રકારાદિ
કર્યા છતાં ભાષામાં પ્રચાર પામેલા જે સમાસને એમાં સમાવેશ ન થયો તેને માટે પાણિનિએ આ વ્યાપક વર્ગ બાંધી શિષ્ટ વક્તાને ને લેખકને છૂટ મૂકી છે. શિષ્ટ વચનના નિયમ કરવા સારૂ વ્યાકરણ છે અને એ નિયમથી અશિષ્ટ ઉક્તિનું પ્રતિબંધન થાય છે.
દાખલા – દષ્ટપૂર્વ (પૂર્વે જેયલું); ભૂતપૂર્વ (પૂર્વે થયેલું). ફારસી અરબી શબ્દના સમાસ--
તપુરુષ––તપખાનું કારખાનું હાથીખાનું (ખાના સ્થાન) તેશાખાનું (કા. શાકખાના=સામાન મૂકવાની જગ). શુદ્ધ શબ્દ
તેપખાના, કારખાના, વગેરે છે. - હુકમનામું, રેજનામું, શાહનામું (નામા=પત્ર) (હુકમ અર.). શુદ્ધ શબ્દ હુકમનામા, રજનામા, વગેરે છે.
નૂરજહાન (નર અર૦-પ્રકાશ જહાન–જગતું) સરકાર (સર=મુખ્ય) આબરૂ (આબ પાણી; રુ=મુખ મુખ પરનું પાણી, પ્રતિષ્ઠા) અહમદાબાદ, ઔરંગાબાદ (આબાદ ફા. વસેલું વસાવેલું) હિંદુસ્તાન, અરબસ્તાન (સ્તાન-ઠેકાણું)
કલમદાન, અત્તરદાન (ની); શમેદાન (ની) (દાન–ઠેકાણું દાનિસ્તાન =જાણવું ઉપરથી)
ગુલજાર (ગુલ ફૂલ જાર–ઠેકાણું ફૂલની વાડી) ઉપપદ સમાસના દાખલા
ગર–ગાર (સં. વાર)--કરનાર સેદાગર (સૌદા-વેપાર) મદદગાર, ગુનેગાર, ખિદમતગાર (ખિમ અર૦=ચાકરી) બાન-કરનાર