________________
૨
%
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ બાગબાન, મહેરબાન (મિહુર=પ્રીતિ) મિજબાન (મેજ=જમવા માટે પાથરવામાં આવતું લુગડું. પછીથી ટેબલ પર જમવા લાગ્યા તેથી મેજને
અર્થ ટેબલ થયે.) અંદાજ––ફેંકનાર
તીરંદાજ, ગેલંદાજ દાર–રાખનાર
દુકાનદાર, ફેજદાર, અમલદાર, બદાર, નેકનામદાર
(નેકખરૂ). કજેદાર (અ. ફા કજે રાખનાર), કબીલદાર (અ.
ફા; બાળબચ્ચાં રાખનાર, બાળબચ્ચાંવાળે)
કરજદાર; કામદાર, જામદાર ગીર-લેનાર, જીતનાર
જહાનગીર, આલમગીર (આલમ અર૦=જગત્ ). ખેર-ખાનાર હલાલખેર (હુલાલ અર=ગ્ય), હરામખેર (હરામ
અર૦=ાયેગ્ય) નવીસ લેખક ચિટનીસ (ચિટ્ટીનવીસ); ફડનવીસ, અ. ફ. ફેઈનિવાસ;
# મરાવ=માલ વેચવાની જગા; “ફર્દ = યાદી પરવર=પાલક
ગરીબપરવર (ગરીબ અર૦) બંદ-બાંધનાર
નાલબંદ (નાલ અર૦), કમરબંદ; ગુલબંદ (ગળપટે) બર–લઈ જનાર
પેિગંબર (પૈગામ–સંદેશે)