________________
૨૯૪
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ્
(૩) કર્મવ્યતિહાર–ક્રિયાનું વારંવાર થવું-ખતાવનારા નીચેના જેવા સમાસ–સંસ્કૃતમાં એવા સમાસ નપુંસક લિંગમાં છે ને અવ્યય છે. ગુજરાતીમાં કેટલાક એવા સ્ત્રીલિંગના શબ્દો છે. મરાઠીમાં પણ એમજ છે.
દાખલાઃ—
મુામુષ્ટિ, દંડાદંડિ ( યુદ્ધ; જેમાં મુટ્ટી મુઠ્ઠીએ-દંડે દંડે પ્રહાર કરી યુદ્ધ ચાલે છે એવું );
મુક્કામુક્કી; લડ્ડાલડ્ડી; મારામારી
મરાઠી-ગુજકુંજી; મારામારી; જીવામુદ્દી; હાથાહાટી રોકકળ (રોકકળ સર્વત્ર ચાલી રહી.) પ્રાદિ બહુત્રીહિ
નિર્દય (નિર્ગત છે દયા જેનામાંથી); નિર્લજ્જ; નિર્મર્યાદ; નિરુપ (ત્રપાલજજા)—બહુવ્રીહિ સમાસને અન્તે આકારાન્ત સ્ત્રીલિંગના શબ્દ હોય ને સમાસ પુંલિંગમાં હોય તે ‘આ’ના ‘અ’ થાય છે.
વિધવા ( વિગત છે ધવ–સ્વામી જેના ); નિષ્કારણ (નિષ્કાન્ત છે કારણ જેમાંથી); ઉદ્દામ (ઉદગત છે દામ અંકુશ જેના) નાહુRsિ-
દાખલાઃ
અભય (નથી ભય જેને); અનુત્તમ (નથી ઉત્તમ જેનું; અત્યુત્તમ); નૌતમ (નેત્તમના અપભ્રંશ); અપશ્ચિમ (નથી પશ્ચિમછેલ્લું જેનું; સર્વથી છેલ્લું).
સમાસાન્ત પ્રત્યય-~
(૧) ‘ગન્ધ”નું ‘ગન્ધિ’ થાય છે—
સુગન્ધિ (સુ—શાસન છેગન્ધ જેના); સુરભિગન્ધિ, ઉગન્ધિ (ઉગત છે ગન્ધ જેના); પદ્મગન્ધિ (પદ્મના જેવા છે ગન્ય જેના)