________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
દાખલા – સિરાજ (દી, સૂર્ય)-ઉલ-દૌલા (દેલ-સંપત્તિ)=સંપત્તિને
સૂર્ય અબદ ભક્ત–ઉ–કરીમ (ઈશ્વર) ઈશ્વરને ભક્ત અલા (સાધન)–ઉદીન (ધર્મ)=ધર્મનું સાધન અબૂદ (ભક્ત)–ઉલુ-રહીમ (કૃપા)-કૃપાને-કૃપાળુ ભક્ત આ બધા ષષ્ઠીતપુરુષ સમાસના દાખલા છે.
saan પ્રકરણ ૨૪મું
અવ્યય: પ્રકારાદિ પ્રકાર-અવ્યયના ચાર પ્રકાર છે. જે અવ્યય ક્રિયાપદનાં વિશેષણ થાય છે તે ક્રિયાવિશેષણ અવ્યય કહેવાય છે. જે નામની સાથે સંબંધ બતાવી વિભક્તિના પ્રત્યાયની ગરજ સારે છે તે નામયોગી કહેવાય છે. જે બે શબ્દ કે વાક્યને જોડે છે તે ઉભયાવયી કહેવાય છે અને જે હર્ષશેકાદિ ભાવના ઉદ્ધારરૂપ છે અને જેને વાક્યમાં કેવળ પ્રગજ થાય છે, અન્વય થતું નથી, તે કેવળગી અવ્યય કહેવાય છે.
એના ઉપવિભાગ મધ્ય વ્યાકરણમાં સહજ સૂકમ દષ્ટિથી કર્યા છે તે ત્યાં જેવા.
ક્રિયાવિશેષણઅવ્યયયિાવિશેષણ અવ્યય મુખ્યત્વે કાળ, સ્થળ, રીતિ, કે કારણદિને અર્થ દર્શાવે છે. કાળવાચક(અ) જ્યારે, ત્યારે, ક્યારે (પ્રશ્નાર્થક અને અનિશ્ચયાર્થક),
અત્યારે, કદી, કદા, જ્યારથી, ત્યારથી, ક્યારથી અત્યારથી આ સાર્વનામિક છે ને સમ્યર્થક તથા પંચમ્યર્થક છે,