________________
અધ્યયઃ પ્રકાર - ૨૯ મન બાજીગર રે, રૂપ ઘણું ઘણું ધરે; કયારે થાય સંન્યાસી રે, કયારે નારી ધરે (કોઈક વખત). ધીરાત “સ્વરૂપ. (આ) આજ, કાલ, ઝટ, તરત, જલદી, હમણાં, હવે, હાલ,
હિણ, પહેર, પરાર, વગેરે સ્થળવાચક(અ) જ્યાં, ત્યાં, અહિં, અહિં, ક્યાં, જ્યાંથી, ત્યાંથી,
અહિંથી, ક્યાંથી
આ સાર્વનામિક છે ને પંચમ્યર્થક છે. (આ) પહેલાં, પછી, આગળ, પાછળ, હેઠળ, ઊંચે, નીચે, અંદર,
બહાર, આઘે, છેટે, પાસે, નજીક, નજદીક, ઘર, આઘે, વગેરે રીતિવાચક (અ) જેમ, તેમ, કેમ, એમ, આમ
આ સાર્વનામિક છે ને તૃતીયાર્થક છે. (આ) અચાનક, એચિતાં, એકદમ, ઠીક, પ્રથમ તે,
પહેલાં તે, ધમમમ, ટપટપ, ઠીક, હા, ભલે, વારૂ (ઈ) સંશયનિશ્ચયવાચક–ઘણું કરીને, કદાચ, કદાચિત્,
નક્કી, જરૂર, અવશ્ય, જ, બેશક, વગેરે (ઈ) સંભાવનાવાચક–જાણે શકે, રખે, વગેરે હેતુવાચક
કેમ નિષેધવાચક
ના, ન, નહિ, મા પરિમાણવાચક
જરા લગાર, લગારેક, ઘણુંખરૂં, અતિશય, બહુ, વગેરે પતિ
જ્યારે, ત્યારે, કયારે, અત્યારે–આ અવ્ય અનુક્રમે ચર્, તમિ , અને ફુદ પરથી આવ્યાં છે. જેવાર, તેવારે, કેવારે, ને “એવારેનાં સંક્ષિપ્ત