________________
નિપાત: ઉપસર્ગઃ પૂર્વગ
૨૫૭
ગેરહાજર, ગેરવાજબી; ગેરઇન્સાફ; ગેરફાયદે; વગેરે(અને ખીજું વ=અને; ગૈર–ખીજું )
આ પૂર્વગ કેટલાંક અરબી અને કેટલાંક ફારસી નામની પૂર્વે આવે છે. અરખી ને ફારસીમાં ‘એ,’ ‘આ,’ ‘ઐ,’ ને ‘ઔ’ નથી; પણ અનુક્રમે ‘ઈ,’ ‘ઊ,’ ‘અર્’ અને ‘અવ’ છે. ‘એ,’ ‘આ,’ ‘ઐ,’ અને ‘ઔ’ ઉર્દુમાં વપરાય છે.
કેટલાક ફારસી પૂર્વગાથી સમાસ અને છે.
દાખલા:
ક્રમ——આછું, ખરાખ
કમજોર; કમતાકત; કમનજર; કમકુવ્વત; કમનસીખ;
કેમઅખ્ત
હર——પ્રત્યેક
હરરાજ (પ્રત્યેક દિવસ),——હર વિશે॰ છે, માટે સમાસ કર્મધારય છે.
અઃ—ખરામ
અદનામ; બદલી; બદમાશ
સર--માથું, મુખ્ય
સરદાર; સરકાર; સરપંચ; સરપેચ
અર (ફારસી)–ખાજી. ફારસીમાં અવ્યય તરીકે વપરાય છે. અરતરફ
ખિન ( સં. વિના )——આ વિકૃત સંસ્કૃત અવ્યય ઉર્દૂમાં છે; મૂળ અરબી કે ફારસી નથી, સંસ્કૃત છે. બિનઅપરાધ; બિનચૂક
અરખી ભાષામાં એ શબ્દોને જોડવા માટે વચ્ચે ઉલૂ (ના, ષષ્ઠીના પ્રત્યય) મુકાય છે.