________________
૨૫૬
૨૫૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
અવ્યય પરથી વિશેષણ કેટલાંક અવ્યયને પ્રત્યય લાગી વિશેષણ બને છે.
પુરા–પુરાતન હ્યસ્ ( ગઈ કાલે)–ાસ્તન શ્વસ્ (આવતી કાલે)–જસ્તન
પ્રા, અર્વાચ, સમ્ય-મૂળ વિશેષણ છે, તે અવ્યય તરીકે વપરાય છે ને તે પર “તન,” “ઈન પ્રત્યે આવી વિશેષણ બને છે –
પ્રાર્તન, અવર્તન; પ્રાચીન, અર્વાચીન, સમીચીન. એજ પ્રમાણે ઉદઉદીચીન
સના (હમેશ)–સનાતન ફારસી ને અરબી પૂર્વગે– બે (લે. વિ.)– ઉલટાના અર્થમાં
બેઆબરૂ બેહદ, બેવકફ બેઈમાન, બેશુમાર; બેશક બેઅદબ બેજાન બદમ બેફેમ, બેભાન; બેસમજ બેહાલ (આમાં કેટલાક શબ્દ ભાષાસંકર થાય છે–પૂર્વગ ફારસી ને શબ્દ સંસ્કૃત જેમકે, બેશક, બેભાન)
ના અભાવવાચક
નાઉમેદ નાપસંદ નાહક; નાખુશ; નાદાર (દાર=રાખનાર); નાદાન (દાન =જ્ઞાન “દાનિસ્તન =જાણવું); નામર્દ નાલાયક (લાઈક
અર= ગ્ય) લા (અરબી)–અભાવવાચક
લાઈલાજ; લાચાર બિલા (અરબી)–સિવાય
બેલાશક (અર. બિલાક) ગેર (અરબી ગેર-ઉલટું)–અભાવવાચક