________________
૨૫૩
નિપાતઃ ઉપસર્ગઃ પૂર્વગ ૨૫૩ અ (અન)–નકારવાચક અધર્મ અનર્થ (સ્વરાદિ શબ્દની પૂર્વે અન)
(નબસમાસ) તિરમ્ , ધ, ને મૂ ધાતુની પૂર્વે વપરાય છે.
તિરસ્કાર તિરેધાન (અન્તર્ધાન),તિરેભૂત(અન્તર્ધાન થયેલું) આવિસૂ-- ને મૂ ધાતુની પૂર્વે વપરાય છે.
આવિકૃત–પ્રકાશ કરેલું
આવિર્ભૂત=પ્રકાશ પામેલું શ્રદ્ધા ધાતુની પૂર્વેજ આવે છે.
શ્રદ્ધા અલમ– ધાતુની પૂર્વ આવે છે; ભૂષણને અર્થ છે.
અલંકાર અલંકૃત અલંકૃતિ (કર્મ સત્ર) અમા–સાથે
અમાત્ય (રાજાની સાથે રહેનાર, પ્રધાન); અમાવાસ્યા (જે
તિથિમાં સૂર્ય અને ચન્દ્ર સાથે વસે છે તે) અન્તર—અખ્તદૃષ્ટિ, અન્તઃકરણ, અન્તઃપુર (કર્મ) બહિર્બ હિદૃષ્ટિ; બહિરિન્દ્રિય (કર્મ) ઈતિ-ઈતિહ–ઈતિહાસ (સુસુસ); ઇતિવૃત્ત (કર્મ);
ઈત્યાદિ (બહ૦) ક (કને કા પણ થાય છે)-કુત્સિતના અર્થમાં–
કુગ્રામ; કુપાત્ર કાપુરુષ; કદન્ન (કર્મ) ચિરમૂ–લાંબા વખત સુધી
ચિરંજીવી, ચિરકાળ (કર્મ) દિવા–-દહાડે
દિવાકર (ઉપપદસ); દિવાધ (૯) ઘુવડ)