________________
૨૫૪
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ધિ-જ્ય-- ધાતુ સાથે વપરાય છે.
ધિક્કાર; ચક્કાર (ઉપપદસ) નાના–જુદું જુદું
| નાનાવિધ (બહુવિધા પ્રકાર) પશ્ચાત પછી
પશ્ચાત્તાપ (કર્મ) પુર-આગળ
પુરેગામીતપુ, ઉપ૦) પુરા--અગાઉનું
પુરાવૃત્ત (કર્મ)
પૃથક્કરણ (કર્મ) પ્રાત-સવારે
પ્રાત:કાળ; પ્રાતઃ સંધ્યા (કર્મ) સાયમૂ–સાંજે
સાયંકાળ; સાયંસંધ્યા (કર્મ) સ કે સહ--૧. સાથે ૨. સરખું
૧. સફળ સકર્મક(બહુ )
૨. સરૂપ (બહુ ) શમૂ–સુખવાચક
શંભુ, શંકર (તત્વ) સ્વયમૂ–જાતે
સ્વયંભૂ (ઉપપદસ); સ્વયંવર (બહ૦),
સ્વયંકૃત (કર્મ) અધઃ—નીચે
અધમુખ (કર્મ), બહુ ) અધપાત (કર્મ).