________________
પર
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
નિ −૧. નીચે; ૨. મધ્યે ૧. નિપતન; ૨. નિધાન પ્રતિ-૧.
તરફ ૨. સામું; ૩. દરેક ૧. પ્રતિગમન
ર. પ્રતિવચન .
૩. પ્રતિદિવસ; પ્રત્યેક પરિ—આસપાસ
પરિધિ; પરિવર્તન; પરિસ્થિતિ; પરિવાર; પર્યટન
(Gr. Peri=round)
અપ—પાસે, તરફ, ઉપર
અપિધાન (ઉપર આઢેલું; વસ્ત્ર; ઢાંકણુ) ‘અપિ’ ના ‘અ’ ‘અવ’ના ‘અ’ની પેઠે વિકલપે લાપાય છે:
અપિધાન—પિધાન
ઉપ—૧. પાસે; ૨. નાનું
૧. ઉપગમન
૨. ઉપવાક્ય, ઉપવન, ઉપનામ, ઉપનેત્ર (ચશ્મા); ઉપવેદ (A. S. Up=above)
આ—૧. મર્યાદાવાચક; ૨. આરંભવાચક, ૩. ઈષત્—થાડું, એવા અર્થમાં; ૪. ચારે તરફ, એ અર્થમાં, ૫. ઉલટા અર્થ; ૬. ઉપર
૧. આખાલવૃદ્ધ
૨. તે આજન્મ દુ:ખી છે. ૩. આકંપિત ( થોડું કંપેલું ) ૪. આકંપ (ચારે તરફથી કંપારી)
૫. આગમન, આદાન
૬. આરાહુ
સંસ્કૃત પૂર્વગા—-કેટલાંકથી ખુલ્લા સમાસ અને છે.