________________
નિપાત ઉપસર્ગઃ પૂર્વગ
૨૫૧ નિસ-નિર-બહાર નીકળવાના અર્થમાં
નિર્મદ, નિર્લજ્જ, નિર્દય, નિરંકુશ દુ-દુરૂ-૧દુઃખે સધાય-થાય એવા અર્થમાં ૨. દુષ્ટ ૧. દુર્ગમ; દુષ્માપ્ય ૨. દુર્જન દુનીતિક દુષ્કાળ દુર્ગુણ, દુરાચાર; દુનિ
(Gr. Dys=ill) અભિ-તરફ
અભિમુખ; અભિગમન, અભિજ્ઞાન
(Qr. Amphi-ronnd) વિ-૧. વિશેષ; ૨. વિયેગવાચક ૧. વિનયવિવેક, વિરોધ
૨. વિધવા વિરૂપ વિલ અધિ–ઉપર
અધિરેહક અધિવેશન અધિષ્ઠાનઅધિપતિ, અધિકાર, અધિદૈવત; અધ્યક્ષ
(L. Ad=to) સુ૧, પ્રશંસાવાચક ૨. અત્યન્ત ૧સુજન સુસમૃદ્ધ સુકૃત; સુદિન ૨. સુદુષ્કર; સુસ્વાદુ ઉ–૧. ઉપર; ૨. વિધવાચક
૧. ઉત્પતન; ઉ૬મન; ઉલ્લંઘન, ઉન્નતિ
૨. ઉન્માર્ગ; ઉત્પથ (Anglo-Saxon Ute, Ut)
અતિ–૧અતિશયવાચક ૨. પેલી તરફ ૧. અતિદુખિત અતિપીડા; અયુક્તિ, અત્યાચાર અતિસ્નેહ ૨. અતિક્રમણ અતીન્દ્રિય (ઇન્દ્રિયને અગોચર)