SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રતાપ, પ્રમેહ, પ્રલાપ, પ્રચંડ, પ્રશાન્ત, વગેરે (Latin Pro=forth) પરા-૧. ઉલટે અર્થ બતાવે છે; ૨. દૂર, પાછું; ૩. તરફ ૧. જય–પરાજય , ૨, પરાવર્તન ૩. પરાક્રમ (Greek Para=beside) અ૫–૧દૂર૨. ઉલટે અર્થ બતાવે છે; ખરાબ ૧. અપગમન; અપહરણ ૨, વાદ–અપવાદ; અપશબ્દ; અપભાષણ, અપમાન અપકાર; અપશકુનઃ અપમૃત્યુ (Greek Apo=from) સમૂ=૧. સાથે; ૨. સમ્યક–સારી પેઠે ૧. સંગમ; સંગ ૨. સંરક્ષણ સંસ્પર્શ હું આગમ સાથે-સંસ્કાર; સંસ્કૃતિ (Gr. Syn=together) અનુ-૧, પાછળ; ૨. સાદશ્યવાચક ૧. અનુગામન; અનુસરણ; અનુપાન; અનુચર; અનુજ; અનુરૂપ ૨. અનુકરણ (L. Ana=again) અવ–૧. નીચે; ૨. તિરસ્કારવાચક ૧. અવતાર; અવતરણ, અવહ; અવનતિ ૨. અવમાન; અવગણના; અવકૃપા અવના “અને વિકપે લેપ થાય છે. અવકાશ–વકાશ; અવગાહ-વાહ (La, Ab=away)
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy