________________
કાળઃ અર્થ
૨૨૩ વર્તમાન કાળનાં બધાં રૂ૫ ઉપલાં અપભ્રંશનાં રૂપ પરથી આવ્યાં છે એ પષ્ટ છે. માત્ર ૧લા પુરુષના બહુવચનના રૂપની વ્યુત્પત્તિ સરળ નથી.
જાની ગુજરાતી-આ રૂપને મળતાં રૂપ જૂની ગુજરાતીમાં છે.
આવઇ (તે આવે, તું આવે); જાણઈ તરઈ, દેખઈ; પૂછઈ; પામઈ, સકઇહુઇ, લિઇ લે; દિઈ દે)
૧લા પુ. બ. વ.માં કર ને કરાં એવાં બે જૂનાં રૂ૫ છે, તેમાં કરઉંમાંથી “અ” જતું રહી “ઈએ' (વર્ત૩ પુ. એ. વ) પ્રત્યય આવ્યો છે.
કાન્હડદે પ્રબમાં તેમજ અન્ય જૂની ભાષાવાળા ગ્રન્થમાં વર્તમાન કાળનું જૂનું રૂપ મળી આવે છે –
કાન્હા-સવે દિવસિ વાસુ વસઈ રાજભવનિનવનિદ્ધિ. ૧૯ . હિંસવાહિની હુરખિ રસિં, કાર જગલીલ વિલાસ.”
- શ્રીવૈતાલપંચવિંશી રાસ, પૃ. ૧ ઘણું પુરુષ $િ સ્વામી ઇહાં, આપણ જઇ નવરું જિહ.”
શ્રીવતા૦, પૃ. ૪ તેહ નગરમાંહઇ વિષ્ણુસમ એહવે નામે બ્રાહ્મણ વસિ.”
શ્રીવૈતા, પૃ. ૧૦૩ રાત્રે જે ઘરમાણે સુએ તેહનઈ દ્વારિ જે ઉભુ રહિ”
શ્રીવૈતા૦, પૃ. ૧૧૫ ‘તુ રાજી સુ વર્ષ જીવઈ.” શ્રીવૈતા, પૃ. ૧૧૭ - જેણિ પુત્રે કરી જસ પામી. -
એ પાંચ વાના શેક ટાલ પૃ. ૧૧૭