________________
૨૧૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ - ધાતુને કાળ કે અર્થ વાચક પ્રત્યય લાગી જે રૂપ બને છે તે પૂર્ણ–અર્થ–વાચક ન હોય તે તેને ગુજરાતી વ્યાકરણમાં “કૃદન્ત કહે છે. પૂર્ણ–અર્થ–વાચક' પદ થાય છે તે ક્રિયાપદ બને છે. પ્રકાર-કૃદન્તના પ્રકાર નીચે પ્રમાણે છે
કર ધાતુનાં રૂપમૂળ ધાતુ
પ્રેરક કે પ્રાજ્ય ધાતુ
(સાધિત) વર્તમાન કરતે–તીતું કરાવતે-તી-તું પ્રથમ ભૂત કર્યો–કરી-કર્યું કરા -કરાવી- - (અદ્યતન)
કરાવ્યું દ્વિતીય ભૂત
કરેલ-લીલું કરાવેલ-લીલું (અનદ્યતન) ભવિષ્ય
કરવાને-ની-નું કરાવવાને-ની-નું કરનાર
કરાવનાર સામાન્ય
કરવી –વું કરાવ-વીવું (વિધ્યર્થક) હેત્વર્થક
કરવા–કરવાને કરાવવા-કરાવવાને (ચતુર્થ્યન્ત, અવ્યય)
અવ્યય ભૂત કરી-કરીને કરાવી-કરાવીને
કૃદન્તને પ્રયોગ-કૃદન્ત નામ, વિશેષણ, કે અવ્યય તરીકે વપરાય છે.
દાખલા:શિખામણ દેવી સહેલી છે, પણ તે પ્રમાણે કરવું અઘરું છે.