________________
કૃદન્તઃ પ્રકારાદિ
૨૧૩ મી પીવું –મીત (પૂ. $.)-નામધાતુ મતગત-મા. મીરાવેહિ-એ પરથી ગુજરાતીમાં “ભિડાવ' થયું છે.
વાવ-પ્રાકૃતમાં પ્રેરક ભૂત કૃદન્ત વા-(“ખા”) પરથી હાવિ થાય છે; તે પરથી “ખવાડ” થયું છે.
રાવિતા “આપવું પરથી પ્રાકૃતમાં રવિ પ્રેરક ભૂત કૃદન્ત થાય છે, તે પરથી “દેવાડ થયું છે.
જન્મવું, સાચવવું–આ પણ નામધાતુ છે. મન પરથી જન્મવું, ને સચ પરથી સત્યાવયતિ, અપ૦ સંવડું-સાચવવું, એમ થયાં છે.
afara પ્રકરણ ૨મું
કૃદન્તઃ પ્રકારાદિ કૃદન્ત-ધાતુને તું પ્રત્યય લાગી જે શબ્દ બને છે તે સંસ્કૃત વ્યાકરણમાં વૃત્ત કહેવાય છે. કૃત છે અન્ત જેને તે કૃદન્ત, એમ કૃદન્ત’ શબ્દ બહુત્રીહિ છે. “કૃત” પ્રત્યય એટલે શું? ધાતુને જે પ્રત્યે લાગે છે તેમાંના ઘણાખરાને પાણિનિએ “કૃત” પ્રત્યય કહ્યા છે. એ પ્રાથમિક પ્રત્યય છે અને એ પ્રત્યયથી બનેલા શબ્દને જે દ્રતીયિક પ્રત્યય લાગે છે તે તદ્ધિત પ્રત્યય છે.
મૂ હોવું-ભાવ, ભૂત, ભવતુ ભવિષ્ય, ભવન, ભૂતિ, ભવિતવ્ય, ભવ્ય, ભવનીય, ભાવ્ય-આ બધા સંસ્કૃતમાં કૃદન્ત કહેવાય છે કેમકે એ મૂ ધાતુને કેઈ એક કૃત પ્રત્યય લાગી થયા છે.
ધારણ કરવું–વૃત, ધર્મ, ધૃતિ, ધારણ, ધરણી, વગેરે પણ કૃદન્તજ છે.
મૂ–ભાવ-ભાવિક પૃ-ધર્મ-ધાર્મિક આમાં ભાવિક ને ધાર્મિક એ તદ્ધિતાન્ત છે.