________________
કૃદન્તઃ પ્રકારાદિ
૨૧૫
(સામાન્ય કૃ; નામ) તે દેડતે દેખતે મારી પાસે આવ્યા. (વર્ત- કૃ૦, વિશે.) તેને દેડતાં દેડતાં ઠેકર લાગી. (વર્તવ કૃ૦, અવ્યય) અવસર ચૂકયે પાછો આવતો નથી. (ભૂત કૃ૦, વિશે ) તેનું કહ્યું કેઈ ગણકારતું નથી. (ભૂત કૃ૦, નામ) કહ્યું કે તે શાને કવિ, શીખી વાત તે શાની નવી.”
(નામ વિશેષણ) મારું બોલેલું હવામાં ઊડી ગયું. (ભૂત કૃ૦, નામ) બેલેલું વચન પાછું ખેંચી શકાતું નથી. (ભૂત કૃ૦, વિશે ) હું તમને કહી કહીને થાકે. (અવ્યય ભૂ. 3, પૂર્વકાલવાચક છે; કહેવાની કિયા થાકવાની ક્રિયા કરતાં પહેલી
થઈ છે.) બેલનાર બેસી રહ્યા? તમારું કામ કરવા હું બંધાયેલો
નથી, માટે તે કરવાને નથી. (ભવિષુ; હેત્વર્થ કૃ; દ્વિતી. ભૂ. કૃ; ભવિ. કૃ; કરવા
અવ્યયઃ બેલનાર નામ, બાકીનાં વિશેષણ)
કરવાનું—આ ભવિષ્યનું રૂપ ખરું જોતાં “કરવુંનું ષષ્યન્ત છે; પરંતુ તે નામ તરીકે પ્રથમ વિભક્તિમાં પણ વપરાય છે અને તેમાં ભવિષ્યકાળને અર્થ છે, જેમકે, 'મારે કંઈ કરવાનું રહ્યું નથી. વ્યપત્તિ-પાલી ને પ્રાકૃતમાં વર્તમાન કૃદન્તનાં નીચે પ્રમાણે રૂ૫ છે – પચંતો છું, પરંતી સ્ત્રી, પયંત નપું.