________________
અનુક્રમણિકા નિપાત, નિપાત અને ઉપસર્ગ પૃ. ૨૪૮–૨૪૯. ઉપસર્ગના વ્યાપાર-હરિએ આપેલા પૃ. ૨૪૯. ઉપસર્ગના મુખ્ય અર્થ–પૃ. ૨૪-૨૫૨. સંસ્કૃત પૂર્વ પૃ. ૨૫-૨૫૪. અવ્યય પરથી વિશેષણ પૃ. ૨૫૬. ફારસી ને અરબી પૂર્વ પૃ. ૨૫૬-૨૫૮
પ્રકરણ ૨૪મું–અવ્યયઃ પ્રકારાદિ પૃ. ૨૫-૨૬૫
પ્રકારઃ ક્રિયાવિશેષણ અવ્યય-કાળવાચક, સ્થળવાચક, રીતિવાચક, હેતવાચક, નિષેધવાચક, પરિમાણવાચક પૃ. ૨૫૮-૨૫૯. વ્યુત્પત્તિ-અપ૦ ને , ગુ. ૨૫૯૨૬૧. ક્રિયાવિશેષણને નામગી; નામયોગી ને વિભક્તિ, વ્યુત્પત્તિ પૃ. ૨૨૨૬૩. ઉભયાન્વયી અવ્યયઃ પ્રકાર ને વ્યુત્પત્તિ પૃ. ૨૬૪-૨૬૫. કેવળપયોગી પ્રકાર પૃ. ૨૬૫
પ્રકરણ ૨૫મું-સંધિ: પ્રકારાદિ પૃ. ૨૬૫-૨૮૧
સંહિતાઃ લક્ષણ પ્રકાર પૃ. ૨૬૫-૨૬૭ અચસંધિ-નિયમે ને દાખલા પૃ. ૨૬૭–૨૭૦. હસંધિ પૃ. ૨૭૧-૨૭૫. વિસર્ગસંધિ પૂ. ૨૭૫-૨૭૭. આન્તરસંધિ પૃ. ૨૭૭–૨૮૧
-
પ્રકરણ ૨૬મું-સમાસઃ પ્રકારાદિ પૃ. ૨૮૧-૩૦૦
સમાસ: વૃત્તિ: સમાસ: અન્વયે પૃ. ૨૮૧-૨૮૨. પ્રકારવિગ્રહ પૃ. ૨૮૨. હદ્ધ-પ્રકાર-ઇતરેતર ને સમાહાર, કમ; દેવતાદ્વ એકશેષ પૃ. ૨૮૨–૨૮૪. તપુરુષ: દ્વિતીયાતપુરુષ; તૃતીયાતપુરુષ; ચતુથીતપુરુષ, પંચમીતપુરુષ; પછીતપુરુષ; સમીતપુરુષ; એકદેશી; ઉપપદ; કર્મધારય-ભિન્ન પ્રકાર-મયૂરવ્યસકાદિ, ઉપમિત, વિશેષણ, દ્વિગ; પ્રાદિ; નતપુરુષ, મધ્યમપદલોપી; અલુફસમાસ; અનિયમિત કર્મધારય પૃ. ૨૮૪-૨૨. બહુવ્રીહિ-સમાનાધિકરણ, વ્યધિકરણ, તળુણસંવિજ્ઞાન, અતગુણસંવિજ્ઞાન પૃ. ૨૨-૯૩. બ્રહત્રી હિમાં ગણના-પૂર્વપદ સ હોય એવાની, સંખ્યાવાચક પદની, કમૅવ્યતિહારની પૃ. ૨૯૩-૯૪. પ્રાદિ બહુવહિ; નબવીહિ; સમાસાત પ્રત્યય; ત્રિપદી બહુવીહિ પૃ. ૨૯૪–૨૯૫. અવ્યયીભાવ પૃ. ૨૯૫. નિત્ય સમાસ; પૃદરાદિ, પારસ્કરાદિ; સુસુપ્સમાસ પૃ. ૨૫-૨૯૬. ફારસીઅરબી શબ્દના સમાસ