________________
૧૮
અનુક્રમણિકા
છે? પૃ. ૨૦૭-૨૦૯, પ્રેરકની રચના, અર્થ, રૂપ તથા વ્યુત્પત્તિ પૃ. ૨૨૯-૨૧૧ અન્ય સાધિત ધાતુ નામધાતુ: સંસ્કૃત ભૂત કૃદન્ત પરથી આવેલા નામધાતુ ભૂત કૃદન્ત પરથી પ્રેરક ધાતુ પૃ. ૨૧૧–૨૧૩
પ્રકરણ ૨૦મું-કૃદન્તઃ પ્રકારાદિ પૃ. ૨૧૩-૨૨૧
કુદન્તઃ પ્રકાર પ્રયોગ: પૃ. ૨૧૩-૨૧૫. વ્યુત્પત્તિ પૃ. ૨૧૫-૨૧૬. ક્રિયાતિપત્તિ પૃ. ૨૧૬-૨૧૭. ભૂત કૃદન્ત–લવાળું રૂ૫; સતિસપ્તમી પૃ. ૨૧૮-૨૧૯. અવ્યયકૃદન્ત પૃ. ૨૨૯-૨૨૦. સામાન્ય કૃદન્ત પૃ. ૨૨૦. ભવિષ્ય કૃદન્ત પૃ. ૨૨૦-૨૨૧
પ્રકરણ ૨૧મું-કાળઃ અર્થ પૂ. ૨૨૧-૨૩૬
વિભાગ પૃ. ૨૨૧. વર્તમાન કાળનાં રૂ૫: વ્યુત્પત્તિ: અપભ્રંશના પ્રત્યય; જ. ગુ. પૃ. ૨૨૨-૨૨૪. ભવિષ્ય કાળ: રૂ૫: વ્યુત્પત્તિ . ગુ. પૃ. ૨૨૪-૨૨૬ કૃદન્ત ક્રિયાપદ તરીકે ભૂતકાળ પૃ. ૨૨૯-૨૨૭. વર્તમાન કૃદન્ત ને ભવિષ્ય કાન્ત કાળ તરીકે પૃ. ૨૨૭. અર્થઃ અર્થને કાળને સંબંધ: રૂપમાં ફેર પૃ. ૨૨૮. આજ્ઞાર્થના માનાર્થક રૂપ; સંકેતાર્થ પૃ. ૨૨૯-૨૩૦. મૂળ અને સાધિત ધાતુ-સર્વે અર્થ અને કાળ પૃ. ૨૩૦-૨૩૧. મિશ્ર કાળઃ પ્રક્રિયા: મિશ્ર કાળની સંજ્ઞા પૃ. ૨૩૧-૨૩૫. મરાઠીમાં મિશ્ર કાળની સંજ્ઞા પૃ. ૨૩૫. જૂની ગુજરાતી: છે: થા પૃ. ૨૩૫-૨૩૬
પ્રકરણ ૨૨મું-પ્રવેગ પૃ. ૨૩૭-૨૪૮
વિવરણ, વ્યુત્પત્તિને આધારે, કર્તરિ પ્રગ-અપૂર્ણ વર્તમાન નિયમિત ભૂતકાળ; ભૂતકાળ; ઇચ્છાવાચક કાળ પૃ. ૨૩૭-૨૩૮. કર્મણિ પ્રગ-ભૂત કૃદન્તસકર્મ, કર્મણિ, અકર્મક કર્તરિ, સકર્મક કર્તરિ–મરાઠીમાં પણ-ભૂત કૃદન્તથી બનેલા કાળ પૃ. ૨૩૮-૨૪૧. સામાન્ય કૃદન્ત, ઉપસંહાર પૃ. ૨૪૧. પ્રત્યયની વ્યુત્પત્તિ પૃ. ૨૪૧-૨૪૨. બીજું અર્વાચીન કણિ ૩૫ પૃ. ૨૪૨-૪૩. “જા” સાથે કર્મણિ કૃદન્તની રચના-મરાઠી ને હિંદીમાં પણ પૃ. ૨૪૩. કારક ને પ્રયાગ પૃ. ૨૪૩૨૫. ભાવે પ્રયોગ પૃ. ૨૪૫. પ્રગ-મરાઠી, હિંદી, બંગાલી પૃ. ૨૪૫૨૪૮
પ્રકરણ રમું–નિપાતઃ ઉપસર્ગઃ પૂર્વગ પૃ. ૨૪૮-૨૫૮