________________
અનુક્રમણિકા
૧૭
પ્રકરણ ૧૬મું-સર્વનામ: પ્રકારાદિ પૃ૦ ૧૬૧-૧૭૯
અન્યર્થતા પૃ૦ ૧૬૧-૧૬૩. પ્રકાર:-પુરુષવાચક પૂ૦ ૧૬૩-૧૬૭; દર્શક પૃ૦ ૧૬૭–૧૭૧; સાપેક્ષ પૃ. ૧૭૧-૧૭૨; પ્રશ્નાર્થ પૃ૦ ૧૭૨-૧૭૫; અનિશ્ચિત પૃ. ૧૭૫–૧૭૭; સ્વવાચક ને અ ન્યવાચક પૃ૦ ૧૭૭-૧૭૮. આદરવાચકઆપ; આપણે પ૦ ૧૭૮-૧૭૯
પ્રકરણ ૧૭મું-વિશેષણ પ્રકારાદિ પૂ૦ ૧૮૦-૧૯૭
લક્ષણ ને વિભાગ-ગુણવાચક વગેરે પ્ર. ૧૮૦–૧૮૧. સ્વરૂપ પ્રમાણે વિભાગઃ વિકારી ને અવિકારી પૃ૧૮૧. પ્રકારનું વૃક્ષ પૃ૦ ૧૮૨. પ્રયોગ તરીકે પ્રકારનું પર્વાપર્યને નિયમ; અંગ્રેજી ને દેશી રચના પૃ૦ ૧૮૨-૧૮૩. વિકારી વિશેષણનાં રૂ૫; વિભક્તિનામસમુદાય અને વિભક્તિ પૃ૦ ૧૮૪-૧૮૫. વ્યાવર્તક, વિધેય, હેતુગર્ભ પૃ૦ ૧૮૫. તુલનાત્મક રૂ૫ પૃ. ૧૮૫-૧૮૭. ગુજરાતી ભાષામાં તુલનાની રચના પૃ. ૧૮૭. વિશેષણરૂપ સર્વનામ-વ્યુત્પત્તિસંખ્યાવાચકની, સંખ્યાશવાચકની, અનિશ્ચિતતાવાચકની, ને પરિમાણુવાચકની પૃ૧૮૭-૧૯૭
પ્રકરણ ૧૮મું ક્રિયાપદઃ સકર્મક, અકર્મક, અપૂર્ણકિયાવાચક, સંયુક્ત પૃ. ૧૯૭–૨૦૪
ક્રિયા: ભાવના વ્યાપાર છે. ૧૯૭. સાધ્વરૂપ અને સિદ્ધરૂપ ક્રિયા-ક્રિયાનું લક્ષણ; દીક્ષિતે કરેલું વિવરણ પૃ. ૧૯૭-૧૯૯. ભાવવિકાર પૃ. ૧૯૯, ધાતુ અને પ્રત્યયના અર્થ: અકર્મક અને સકર્મક પૃ. ૧૯૯-૨૦૦. સકર્મક અકર્મક તરીકે પ્રાગ પૃ. ૨૦૧. અપૂર્ણકિયાવાચક પૃ. ૨૦૧-૨૦૨. સંયુક્તક્રિયાપદ પૃ. ૨૨-૨૦૩. ભાવકક પૃ. ૨૦૩. અપૂર્ણક્રિયાપદ છે. ૨૦૩-૨૦૪
પ્રકરણ ૧મું-ધાતુઃ પ્રકારાદિ પૃ. ૨૦૪-૨૧૩
ધાતુ: પાશ્ચાત્ય મત; સાર્વનામિક ધાતુ; વિભાગ-પ્રાથમિક, વૈતાયિક, તાતયિક પૃ. ૨૦૪-૨૦૬. વિકરણ સહિત ધાતુ; મૂળ ધાતુ; સાધિત ધાતુ પૃ. ૨૦૧-૨૦૭. સાધિત ધાતુ કેવી રીતે બને છે? તાતયિક ધાતુ કેવી રીતે બને