________________
કે ૧૬
અનુક્રમણિકા સંસ્કૃત ને તદ્દભવ શબ્દોની જતિ પૃ. ૧૧૧-૧૧૩. જાતિ વિષે સામાન્ય નિયમ પૃ. ૧૧૩–૧૧૪. એકારાન્ત શબ્દ, અકારાન્ત નારીજાતિના શબ્દ; બે જાતિના શબ્દ પૃ. ૧૧૪-૧૧૬
પ્રકરણ ૧૩મું-વચનવિચાર પૃ. ૧૧૭-૧૨૧
ભેદ અને લક્ષણ પ્રત્યય-પ્રાકૃત, અપભ્રંશ, ને ગુજરાતી તથા અન્ય દેશી ભાષાઓમાં પૃ. ૧૧૭–૧૨૦. માનાર્થક બહુવચન; એવચનના અર્થમાં બહુવચન પૃ. ૧૨૧. એક્વચનમાં પ્રયોગ પૃ. ૧૨૧
પ્રકરણ ૧૪મું-વિભક્તિવિચાર પૃ. ૧૨૧-૧૩૮
વિભક્તિ; સંખ્યા; પ્રત્યય પૃ. ૧૨૧-૧૨૨. અંગ, ગુજરાતીમાં ને અન્ય દેશી ભાષાઓમાં રૂપાખ્યાન પૃ.૧૨૩–૧૨૫. અનેક પ્રત્યય પૃ. ૧૨૫-૧૨૬. વિભક્તિ પ્રત્યયેની વ્યુત્પત્તિ, વિભક્તિ સેળભેળ પૃ. ૧૨૬. સં, અપ, ને , ગુ.માં વિભક્તિપ્રત્યયે પૃ૦ ૧૨૬-૧૨૭. વ્યુત્પત્તિ-પ્રથમ પૃ૦ ૧૨૭–૧૨૮; અપ્રત્યય દ્વિતીયા; સપ્રત્યય દ્વિતીયા પૃ૦ ૧૨૮–૧૩૦; તૃતીયા–સાથે બીજા શબ્દની જરૂર, બેવડો પ્રત્યય પૃ૦ ૧૩૦-૧૩૨; ચતુર્થી પૃ૦ ૧૩૨; પંચમી પૃ૦ ૧૩૨-૧૩૪; પછી પૃ૦ ૧૩૪-૧૩૭ સમી પૃ૦ ૧૩૮
પ્રકરણ ૧૫મું-કારકમીમાંસા પૃ૦ ૧૩૯-૧૬૧
વિભક્તિની અન્યર્થતા પૂ૦ ૧૩૯. કારકવિભક્તિ અને વિશેષણવિભક્તિ પૃ૦ ૧૦૯–૧૪૦. કારકના પ્રકાર-કર્તા ને તેના પ્રકાર પૃ. ૧૪૦-૧૪૨; કર્મ ને તેના પ્રકાર પૃ૦ ૧૪૨-૧૪૫; કરણ–પ્રકાર પૃ૦ ૧૪૫–૧૪૬; સંપ્રદાન-પ્રકાર પૃ૦ ૧૪૬–૧૪૭; અપાદાન-પ્રકાર પૃ૦ ૧૪૭–૧૪૮; અધિકરણ-પ્રકાર પૃ૦ ૧૪૮-૧૪૯. વિભક્તિના અર્થ:-પ્રથમ પૃ૦ ૧૪૯–૧૫૧; દ્વિતીયા પૃ૦ ૧૫-૧૫૪; તૃતીયા પૃ૦ ૧૫૪-૧૫૬; ચતુથી પૃ૦ ૧૫૬-૧૫૭; પંચમી પૃ૦ ૧૫–૧૫૮; પછી–શે, કર્તરિ, કર્મણિ પૃ૦ ૧૫૮-૧૬૦; સમી-સતિસમી ૫૦ ૧૬૦-૧૬૧