________________
અનુક્રમણિકા પ્રકરણ ટમું–શબ્દશક્તિઃ લક્ષણ, વ્યંજના પૃ. ૭૬-૮૩
ઉપસંહારક લક્ષણ: તેનાં આવશ્યક અંગ; તાત્પર્યબાધ પૃ. ૭૬-૭૮. લક્ષણુંને પ્રકાર: જહસ્વાર્થી, અજહસ્વાર્થી, જહદજહસ્વાર્થી; શુદ્ધ ને ગૌણી; સારોપા ને સાધ્યવસાના. લક્ષિતલક્ષણ પૃ. ૭૮-૮૨. વ્યંજનાઃ લક્ષણમૂલ ધવનિ; અભિધામૂલ ઇવનિ પૃ. ૮૨-૮૩. નિરૂઢલક્ષણ પૃ. ૮૩
પ્રકરણ ભેં–શબ્દાર્થચમકાર પૃ. ૮૩-૯૦
ભાષાસાય પૃ. ૮૩. શબ્દાર્થસંકેચઃ દાખલા પૃ. ૮૪-૮૬. શબ્દાર્થવિસ્તાર દાખલા પૃ. ૮૬. અર્થભ્રષ્ટતાઃ બે પૃ. ૮૬-૮૯. પ્રાચીન પરિસ્થિતિને બેધ. પિરાણિક ને ઐતિહાસિક સ્થિતિ પૃ. ૮૯-૯૦
પ્રકરણ ૧૦મું-પદવિભાગઃ પ્રધાન પદ ને ગૌણ પદ વાયાર્થ પૃ. ૯૦-૯૩.
પદ વિભાગ પૃ. ૯૦-૯૧. વાય-આકાંક્ષા, યોગ્યતા, સંનિધિપૃ. ૯૧-૯૯૨. પ્રધાન પદ અને ગૌણ પદ-નામ અને ધાતુ: નામ અને આખ્યાત પૃ. ૯૨-૯૩. વાયાર્થ, ન્યાયન; વૈયાકરણનું મત યુક્ત પ્ર. ૯૩
પ્રકરણ ૧૧મું-નામઃ પ્રકાર પૂ. ૯૩–૯૯
ઉપસંહારઃ પદના વિભાગ પૃ. ૯૩-૯૪. નામ: પ્રકારઃ સંજ્ઞાવાચક, જાતિવાચક, ભાવવાચક; જાતિ વિષે મીમાંસકમત ૫. ૯૪-૯૬. સંજ્ઞાનું સમર્થન; સંજ્ઞાવાચક જાતિવાચક તરીકે સમૂહવાચક નામ અને દ્રવ્યવાચક નામ: ભાવવાચક પૃ. ૯૬–૧૮. જાતિ અને ગુણ; ભાવવાચક નામ ને વિશેષણ ભાવવાચક નામ જાતિવાચક પૂ. ૯૮-૯૯
પ્રકરણ ૧૨મું-જાતિવિચાર પૃ. ૯૯-૧૧૬
લિંગ: પ્રકાર લૌકિક, શાસ્ત્રીય ભાષ્યકારનું મત પૃ. ૯૯–૧૦૦. જાતિસંખ્યા સામાન્ય નિયમ પૃ. ૧૦૦-૧૦૧. પ્રાણુનાં નામનું લિંગ પૃ. ૧૦૧-૧૦૪ સ્ત્રીલિંગના પ્રત્યય; “એ, ઈ ઉ પ્રત્યયેની વ્યુત્પત્તિ પૃ. ૧૦૪-૧૦૫. વિશેષણેને અવય પૃ. ૧૦૬. તત્સમ શબ્દના નિયમો પૃ. ૧૦૬-૧૦૮. તદુભવ શબ્દના નિયમ પૃ. ૧૦૯-૧૧૦. ફારસીઅરબી શબ્દ ને પ્રત્યય પૃ. ૧૧૦–૧૧૧.