SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અનુક્રમણિકા પ્રમાણ; ફારસી ને અરખી શબ્દ; વિદેશીય શબ્દ; દાખલા પૃ૦ ૨૭–૨૮. સંસ્કૃતમાંથી નીકળેલી દેશી ભાષાએ ૫૦ ૨૮-૨૯. ગુજરાતી ને અપભ્રંશ પૃ૦ ૨૯, જૂની ગુજરાતીના નમુના પરથી નીકળતું અનુમાન પૃ૦ ૨૯-૩૧. અપભ્રંશના નમુના પૃ૦ ૩૧-૩૩. એ નમુના પરથી મળતા ખેાધ પૃ૦ ૩૩-૩૪. ઇ. સ.ના તેરમા ને ચૌદમા સૈકાના ગ્રન્થેાની ભાષાના નમુના પૃ૦ ૩૫-૩૬. ‘મુગ્ધાવમાધ ઔક્તિક'માંના દાખલા પૃ. ૩૬-૩૮. ઇ. સ.ના ૧૫મા સૈકાની ભાષાના નમુના—કાન્હડદે પ્રબન્ધ’અને ભાલણની ‘કાદમ્બરી’ તથા ‘હરિલીલા સેાળકળા’માંના તથા જૈન અને બ્રાહ્મણ પુસ્તકમાંના ઉતારા પૃ. ૩૮-૪૬ ઈ. સ.ના ૧૬મા સૈકાના બ્રાહ્મણુ અને જૈન પુસ્તકમાંના નમુના-વેતાલ-પંચવીસી’માંના નમુના પૃ. ૪૬-૪૭. ઇ. સ.ના ૧૬મા સૈકાનાં ખતા રૃ. ૪૭–૪૯. ઇ. સ. ૧૬થી ૧૮મા સૈકા સુધીના ખીન્ન નમુનાએ પૃ. ૪૯-૫૨. અપભ્રંશ, જૂની ગુજરાતી, અને હાલની ગુજરાતીમાં સરખાં શબ્દરૂપાની યાદી પૃ. પર-૫૬ શરણ પણું—વ્યાકરણ: મહત્ત્વ, પ્રયેાજનાદિ પૃ. ૫૬-૬૦ વ્યાકરણ એટલે શું? વ્યાકરણ શું શું કરે છે ? વ્યાકરણ-વેદાંગ પૃ. ૫૬-૫૮. લાધવ; રાખ્તશુદ્ધિ; પ્રયેાજન પૃ. ૫૮-૫૯. સર્વે વિદ્યાની વિદ્યા; વ્યાકરણ તે ન્યાયશાસ્ત્ર પૃ. ૫૯-૬૦ પ્રકરણ —વર્ણવિચાર: શિક્ષા પૃ. ૬૧-૭૦ શિક્ષા; શબ્દઃ પ્રકાર; વર્ણની ઉત્પત્તિ પૃ. ૬૧-૬૨. પાણિનિ અને વર્ષોંત્પત્તિ; પ્રયત્ન; વર્ણ: પ્રયત્ન; સ્થાન પૃ. ૬૨-૬૫. સ્થાન અને પ્રયત્ન; પ્રયત્નના વિભાગ–આભ્યન્તર ને ખાદ્ય પૃ. ૬૫-૬૮. ઉચ્ચારસ્પષ્ટતા પૃ. ૬૮–૧૯. ભાષાશાસ્ત્રીઓનું મત પૃ. ૬૯ ૭૦ પ્રકરણ ઉભું—શબ્દશક્તિઃ અભિધા પૃ. ૭૦-૭૬ પદ્મ અને શક્તિ; સ્ફાટ પૃ. ૭૦-૭૧, સંકેત: તે શેમાં રહેલા છે. પૃ. ૭૧-૭૩. સંકેતનું જ્ઞાન મેળવવાનાં સાધનઃ પૃ. ૭૩-૭૪. અભિધા: પ્રકાર પૃ. ૭૪-૭૫. વાચ્યાર્થીના નિયામક પૃ, ૭૫-૭૬
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy