________________
અનુકમણિકા
પ્રકરણ ૧લુંભાષાઃ ઉત્પત્તિ અને વિકાસ પૃ૦ ૧-૭
વ્યક્ત ભાષા; ભાષાની ઉત્પત્તિ અને વિકાસ પૃ૦ ૧-૩. વાણુની દિવ્યતા; શબ્દના પ્રકારનું પ્રાણુ અને વ્યંજનના ઉચ્ચાર પૃ. ૩. ભાષાનું મૂળ વનિ; પ્રાણુ અને ધ્વનિ; ધવનિ અને કેવળગી અવ્યય પૃ૦ ૪-૫. શબ્દને દ્વિર્ભાવ; ધવનિ અને ભાષાને વિકાસ પૃ૦ ૫-૬. અનુકરણશાબ્દ; ઉપસંહાર પૃ૦ ૬-૭
પ્રકરણ ૨–ભાષા; પ્રકાર પૃ૦ ૭-૧૩
પ્રકારઃ ૧. પ્રત્યયરહિતા-ચીની પૃ૦ –૯; ૨. સમાસાત્મિકા-તુક પૃ. ૯-૧૧; ૩. પ્રત્યયાત્મિકા-ઈ-યુરેપીઅન અને સેમિટિક પૃ. ૧૧-૧૨; ૪. પ્રત્યયલુણા-અંગ્રેજી અને કેન્ચ પૃ૦ ૧૩
પ્રકરણ ૩જું-ભાષા; ઐતિહાસિક દષ્ટિએ વિભાગ પૃ૦ ૧૩-૧૯ .
આર્ય પ્રજા પૃ. ૧૩-૧૪. ઇડે-યુરેપીઅન ભાષા પૃ૦ ૧૪. આર્યાવર્તક ઇડે-યુરેપીઅન પ્રજાઓની એક્તા પૃ૦ ૧૫. ઈ-યુરોપીઅન ભાષાના વિભાગ; તેનાં લક્ષણ એશિઆને વિભાગ; યુરેપને વિભાગ પૃ૦ ૧૫–૧૮. સેમિટિક ભાષાઓ પૃ૦ ૧૮. અન્ય ભાષાઓ પૃ૦ ૧૯
પ્રકરણ કર્યું-ગુજરાતી ભાષાને ઈતિહાસ પૂ૦ ૧૯-૫૬
ગુર્જરત્રાઃ લાટ પૃ૦ ૧૯-૨૦. ગુજજર પૃ૦ ૧૯-૨૦. ગુજરાતી, હિંદીનું નનું પ્રાન્તિક સ્વરૂપ; ગુજરાતી ભાષાની સીમા ૫૦ ૨૧-૨૨. ગુજરાતમાં ભિન્ન ભિન્ન પ્રજાએ; સાહસિક પ્રજા પૃ. ૨૨-૨૩. સંસ્કૃત; આર્ય દેશી ભાષાઓની માતૃભાષા તત્સમ શબ્દ પ્રમાણતદુભવ શબ્દ-પ્રાચીન તવ અર્વાચીન તદુભવ; દેશ્ય પૃ૦ ૨૩-૨૫. પ્રાપ્ત ને અપભ્રંશ પૂ૦ ૨૫-૨૭. તદુભવ શબ્દનું