________________
૨૦
અનુક્રમણિકા
તત્પુરુષ, ઉપપદ, કર્મધારય, બહુવ્રીહિ, દ્વન્દ્વ, અવ્યયીભાવ રૃ. ૨૯૭–૩૦૦, અન્ય ભાષામાં સમાસ જી. ૩૦૦
પ્રકરણ ૨૭મું-તન્દ્રિત પૃ. ૩૦૦-૩૧૯
લક્ષણ: વિભાગ: સંસ્કૃત પ્રત્યય પૃ. ૩૦૦-અપત્યાર્થવાચક, સમૂહવાચક; તેનું અધ્યયન કરે છે,’‘ત્યાં થયલું' એ અર્થમાં, ‘તેનું આ,' એ અર્થમાં પૃ. ૩૦૦-૩૦૪. વિકારવાચક; તેને વિષે સાધુ'; ‘તેથી દુર નહિ' પૃ. ૩૦૪, ભાવવાચક; ઉત્કર્ષવાચક; સ્વામિત્વવાચક પૃ. ૩૦૫-૩૦૭. અભૂતતભાવ; વન્યૂનતાવાચક; તેને આ થયું છે.' પ્રમાણુવાચક; સ્વાર્ષિક પૃ. ૩૦૭-૩૦૯. ‘તે વહન કરે છે;' તેને વિષે' કરેલા ગ્રન્થ'; તેણે કહેલું;' તે જેનું પ્રહરણ છે;' વાર્યñ પૃ. ૩૦૯-લઘુતાવાચકઃ પ્રત્યયના અનેક અર્થ; પરચુરણ પ્રત્યય પૃ. ૩૦૯-૩૧૧. સર્વનામ પરથી થયેલાં વિશેષણ તથા અન્યય; સંખ્યાવાચક વિશેષણ પરથી; અવ્યય પરથી પૃ. ૩૧૧-૩૧૪. તદ્ભવ તન્દ્રિત પ્રત્યય-ભાવવાચક; મત્વર્થક; લઘુતાવાચક–એવડા પ્રત્યય પૃ. ૩૧૩-૩૧૭, ફારસી પ્રત્યય; અરખી તન્દ્રિત પ્રત્યય પૃ. ૩૧૭-૩૧૯
પ્રકરણ ૨૮મું-કૃષ્પ્રત્યય પૃ. ૩૧૯
લક્ષણ; સંસ્કૃત કૃત્પ્રત્યય-કર્તૃવાચક; ભાવવાચક કરણાર્થક પ્ર. ૭૧૯૩૨૩. કૃત્પ્રત્યય; વિશેષણુ બનાવનારા-વર્તમાન; ભૂત; પરાક્ષભૂત; વિધ્યર્થંક; શીલાર્થક પૃ. ૩૨૪-૩૨૬. ઉણાદિ પ્રત્યય પૃ. ૩૨૭-૩૨૮. તદ્ભવ પ્રત્યય–ભાવવાચક; કર્તૃવાચક; વિશેષણુ બનાવનાર પૃ. ૩૨૮-૩૩૦. અરખી પ્રત્યય પૃ. ૩૩૦-૩૩૪
પ્રકરણ ૨૯મું-હિન્દ-આર્ય પ્રાકૃત ભાષાએ ગુજરાતીનું તેમાં સ્થાન
પૃ. ૩૩૪-૩૪૨
આર્ય ટાળી અને તેમને ફેલાવે; મધ્ય પ્રદેશ; મધ્ય પ્રદેશ ને આસપાસના તથા બાહ્ય પ્રદેશ પૃ. ૩૩૪-૩૩૬. વિભાગ; પાલી, પ્રાકૃત, અપભ્રંશ. પૃ. ૩૩૬. પ્રાકૃત ભાષા; વિભાગ પૃ. ૩૩૭. સંસ્કૃત ને દેશ્ય શબ્દ; દેશી ભાષામાં અન્ય શબ્દો પૃ. ૩૩૭–૩૩૮. પશ્ચિમ ને પૂર્વે હિંદી અને તેની ખેલીએ; પ્રાકૃતમાં વર્ણ પૃ૦ ૩૩૮-૩૩૯. ગુજરાતી ને રાજસ્થાની પૃ૦ ૩૪૦. ગુજરાતી;