________________
ઉપાસના સામાયિકની પ્રાપ્તિ કરાવે છે. મોક્ષપ્રદાતા છે.
શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. સામાયિક તે હી આત્મા, ધારો શુદ્ધ અર્થ,
નિર્વિકલ્પ ઉપયોગમાં, સર્વ કર્મ વ્યર્થ. નવકારમંત્ર પ્રથમ મંગલ છે. પાંચ પદમાંથી કોઈને પણ નમસ્કાર કરવાથી, નમનીયમાં જે ગુણો રહેલા છે, તે ગુણો આપણામાં પ્રગટ થાય છે. સર્વ પાપનો નાશ થતાં દુઃખો નાશ પામે છે. અને જીવ મંગળ - સુખને પામે છે.
શરીરને હું માનનાર આ તત્ત્વને પામી નહિ શકે, પરંતુ શરીર પ્રમાણે વ્યાપ્ત ચૈતન્ય પરમાત્માનો સ્વીકાર કરનાર પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે.
| હે ચેતન ! તારે આ જન્મમાં કેવું ભગીરથ કાર્ય કરવાનું છે !
? અનાદિનો વિપર્યય ત્યજી સન્માર્ગે ચઢવાનું છે. જેની પાસે ! | સન્માર્ગ છે ત્યાં અર્પણ થવું પડશે. તારી પાસે આપવા જેવું શું છે ! i ? કૂડો-કચરો છે. તારે સાધના માર્ગમાં આગળ વધવું છે. ભલે | કૂડો-કચરો છે. પણ દિલ સાફ છે. સમર્પિત છે. તો તારો કૂડો| કચરો પણ સત્પુરુષના સંપર્કથી સફાઈ પામશે.
આશ્ચર્ય છે કે કૂડો-કચરો આપતાં પણ તારે કેટલું શોષવું ! | પડે છે? અરે તારા વ્યવહારમાં તને કોઈ લોઢાને બદલે સોનું | આપે તો દેવામાં કૃપણ પણ લેવામાં હાથ લાંબો કરેને ? તું ! | વિચાર તારું અહંથી ભરેલું, વિષાદયુક્ત વિષમતાથી ખદબદતું !
મન તારા સ્વજનો પણ લેવા તૈયાર નહિ થાય. મહાત્માઓની ! | અત્યંતકરૂણા છે કે તારા કથીર જેવા મનને કુંદન કરી તને સન્માર્ગે
મૂકી દે છે. છતાં કેમ અચકાય છે? હજી સત્સંગ, સદ્ગુરુનું | મૂલ્ય સમજાયું નથી ? સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના જાગી નથી? ! | તો પણ તું સદ્ગુરુનો સાથ ન છોડતો. જાગ્યો છું. તો મોડો નથી. | ઝૂકી જા, ખોવાઈ જા સંતવાણીમાં.
૧૪૨