________________
૧૨ :. જેનાદન શ્રેણી: ૧-૩ ૨૦ વર્ષ અને ૨૪ વર્ષની વયે બિલકુલ બંધ કરી દીધું? અવધાનપ્રગથી લકસંપર્ક વધી જવાનું બનવાની સંભાવના હતી જ, તેમ વળી જ્યોતિષ દ્વારા માત્ર ભૌતિક ઉન્નતિની જ વિશેષ સંભાવના હતી જેથી તે બન્નેને તેઓએ “કલિપત'ની શ્રેણમાં મૂકી દીધાં અને આત્માર્થસંપન્નતા માટે શમ, વૈરાગ્ય, અધ્યયન, ચિંતન અને એકાંતચર્યાને જ પોતાના જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું.
વેપાર અને વ્યવહારમાં | ગૃહસ્થ અવસ્થામાં શ્રીમદે હજારનો વેપાર ખેડ્યો, પણ નાનપણથી જ તેમનામાં નીતિન્યાયના જે સંસ્કાર હતા તે ક્રમશઃ શાસ્ત્રાસ્થયનાદિથી વિકાસ પામતા ગયા. મેક્ષમાળાના શિક્ષાપાઠ-૧૨માં તેઓએ શ્રાવકનાં જે લક્ષણે કહ્યાં છે, તે બધાં તેમણે પોતાના જીવનમાં આચરીને સિદ્ધ. કર્યા હતાં. - શ્રી રેવાશંકર જગજીવન તથા શ્રી માણેકલાલ ત્રિવેદીના સહયોગથી ચાલતી તેમની ઝવેરાતની પેઢીએ પિતાને વેપાર રંગુન, અરબસ્તાન, ઈંગ્લેન્ડ તથા યુરોપના દેશ સુધી વિસ્તાર્યો હતે. તેમાં નાણ-વિષયક અને યુરોપીય દેશે સાથેનું કામકાજ શ્રીમદ્દ હસ્તક હતું.
માલ પિતે જાતે જ તપાસીને ખરીદ, એક જ વેચાણભાવ રાખવે, વ્યાજબી નકે જ લે, કેઈનું દિલ દુભાય નહીં તેમ વર્તવું, ગમે તેટલે નફે થતું હોય તે પણ આપેલા વચનથી ફરવું નહીં, હિસાબ ચેખે અને