________________
શ્રીમદ્ રાજચન્દ્ર ઃ : ૧૩
કાળજીપૂર્વક રાખવે ઈત્યાદિ વેપારની ઉચ્ચતમ પ્રણાલિકાએને તેઓ સતતપણે જાળવતા, જેથી થેડા જ કાળમાં તેમની પેઢીએ ઘણું પ્રગતિ કરી હતી.
મહાત્મા ગાંધીજી નેંધે છે, “ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હેય એ વહેમ શ્રી રાયચંદભાઈએ બેટો સિદ્ધ કરી બતાવ્યું હતું. પિતાના વેપારમાં પૂરતી કાળજી અને હોંશિયારી બતાવતા. હીરામતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. આટલી કાળજી અને હોંશિયારી છતાં વેપારની તાલાવેલી કે ચિંતા ન રાખતા. જેવી વેપારની વાત પૂરી થાય કે તરત જ તેઓ કોઈ ધાર્મિક પુસ્તક કે બેંધપોથી ઉઘાડી લેખન-વાંચનમાં લાગી જતા, કારણ કે તેમની રુચિને વિષય વેપાર નહીં પણ આત્માર્થ હતે.”
આમ, શ્રીમદ્ એક શિષ્ટ, પ્રામાણિક અને કુશળ વિપારી તરીકે આપણી સામે તરી આવે છે. | સામાજિક ક્રાંતિના ક્ષેત્રે પણ શ્રીમદે સ્ત્રી-કેળવણી, કોડાના સંબંધને વિરોધ, આર્યપ્રજાની પડતીનાં કારણે, ખર્ચાળ લગ્નજમણને વિરોધ વગેરે વિષયે ઉપર ગદ્યપદ્યમય રચનાઓ દ્વારા નવજાગૃતિને પ્રશંસનીય પ્રયાસ કર્યો હતે.
ગૃહસ્થાશ્રમ પ્રવેશ આપણું ચારિત્રનાયકનું જીવન વિ. સં. ૧૯૪૪માં વીસ વર્ષની વયે ગૃહસ્થાશ્રમ ભણી વળે છે અને તે અનુસાર શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસભાઈ મહેતાના