________________
૭. ત્રણ રાજાના રાજ-કારભાર
૩૧
२
પાસે અઢળક ધન : ઇવાને નાણાંથી ફાટી પડે! કાઢયો
-
રાજા તરાસ બહુ હોશિયાર. તેની આપેલું ને પોતે ભેગું કરેલું. તિજોરી હુકમ – ‘રાજના બધા લોકો વેરો ભરે! હૈડિયાવેરો – રસ્તે ચાલવાના વેરા – ગાડું-ગાડી હાંકવાના વેરો – જોડા પહેરવાના વેરો – મેાજાં પહેરવાના વેરો – કપડાં પર ઝૂલ મૂકવાના વેર. વેરો ભરવાના નગદ – રોકડથી.’ ચલણ બધું તરાસ પાસે. લાકોને કર ભરવા ચલણ જોઈએ તે આવે તરાસ પાસે : દાણા આપે, બળતણ આપે, કપડાં આપે, ચાકરી કરે કે નોકરી કરે – તરાસની સ્તા.
ખરી અક્કલ ખરી ચતુરાઈ! રાજા પાસે નગદ ચલણ. પ્રજા પાસે માલ ને ચાકરી. રાજાને વેરો ભરવા ચલણ જોઈએ : તે આપી દા માલ કે કરો ચાકરી !
રાજા તરાસના કોઠાર માંડયા છલકાવા; માલસામાન પણ અઢળક; નોકર-ચાકર મનમાન્યા !
૩
-
ઇવાન તો મૂરખ-રાજ! સસરો મરી જતાં ઉતારી નાખ્યા મુગટ; ઉતારી નાખ્યા જામા. બધું આપી દીધું રાણીને – ‘ મૂકી દો ભંડારમાં. મને નથી ગાઠતું. એ પહેરીને કામ શેં થાય ? બધું લફર-ફફર ! મારે તે ટૂંકાં જાડાં ભલાં – પહેલાં હતાં તે સ્તે !” જૂનાં કપડાં પહેરીને ઇવાન
-
-
મંડયો કામ કરવા – ‘મને ભૂખ નથી લાગતી; મને ઊંઘ નથી આવતી – જાડા થઈ ચાલ્યા – બેઠાં બેઠાં. ’
-
બાલાવી લીધાં ડોસા-સીને; બાલાવી લીધી ગૂંગીને, ને માંડયા ખેતી કરવા.
લાકો કહે – ‘ રાજા છે, ખેતી શાને કરો ?’
ઇવાન કહે – ‘ રાજાનેય ખાવું તે પડેને?'
-
વજીરે આવીને કહ્યું – · રાજાજી, પગાર આપવા નાણાં નથી.' ઈવાન કહે – તા ન આપતા!'