________________
વિજ્ઞાનની ક્તિાબ
૪૫
જેવા ઘાસ (લ્યુસર્ન)ને મબલખ પાક લેવામાં આવતા હતા. જોકે તેમાં ભૂંડ-ડુક્કરના છાણ-મૂત્રનું ખાતર વાપરવામાં આવતું હતું.
સર હાવર્ડે પ્રયોગશાળાના સત્તાવાળાઓને પણ ભૂંડ-ડુક્કરનું છાણમૂત્ર વાપરી એક વખત લ્યૂસર્નના પાક વચ્ચે લઈ જજેવા સૂચવ્યું. કારણકે, રાસાયણિક ખાતરોથી જમીનમાંનું ઘૂમસ વપરાઈ ગયું હતું અને નીચેની જમીન એવી સીમેન્ટ જેવી જામી ગઈ હતી કે, તેમાં થઈને હવાના પ્રવેશ અંદર થતા જ ન હતા. આવી રેતાળ જમીનમાં છાણિયું ખાતર નંખાય, ઊંડાં મૂળ નાખનારા છેડ અવારનવાર વવાય અને અળશિયાંને કામગીરી બજાવવા દેવામાં આવે, તો જ જમીનની નીચે સીમેન્ટ જેવું પડ બંધાતું અટકે.
આંકડાશાસ્ત્ર અને ઉચ્ચ ગણિત આ વસ્તુ કેવી રીતે બતાવી શકે ?
૫
પરંતુ આંકડાશાસ્ત્ર બીજી એક અગત્યની વસ્તુ પણ નથી બતાવી શકતું : પાકની ગુણવત્તા ! એ પાક, ખાનારના શરીરને પૂરતું પાષણ તથા રોગના હુમલા સામે સંરક્ષણ આપી શકે એવી ગુણવત્તા ધરાવે છે કે કેમ, એ તે આંકડાઓ નહિ પણ જીવતું પ્રાણી જ નક્કી કરી આપી શકે. આંકડાશાસ્ત્રી તે લેાખંડના કાંટા વડે તાળી શકાય એવી બાબતાની જ ગણતરી અને હિસાબેા આપે.
છેવટના વિશ્વયુદ્ધ પહેલાં ગ્રેટબ્રિટન દેશે ખેતી સંશોધનની કાઉંસિલ હેઠળ જે પંદર કમિટી બેસાડી હતી, તેમાંની ઓછામાં ઓછી બાર તે જુદાં જુદાં પ્રાણીઓ અને વનસ્પતિઓને લાગુ પડવા લાગેલા રોગેાનાં સંશાધના અંગે હતી. ખેતી અંગે વૈજ્ઞાનિક સંશાધનનાં જે ગાડાં ભરીને થાથાં બહાર પડયાં હતાં, તેમાંને ત્રીજો ભાગ પાક અથવા ઢોરઢાંખને લાગુ પડવા લાગેલા રેને લગતા હતા. જૂના રોગેા ફેલાતા જતા હતા અને નવા રોગા દેખા દેવા લાગ્યા હતા. બટાકાના પાકને ખાઈ જનાર જીવડું, આપણાં ઢોરઢાંખને લાગુ થયેલા પગ અને માંના રોગા, ઘાસની માંદગીથી મરી જતા ઘેાડાઓ, ફૂગ, વાઈરસ, આપણાં