________________
અને ભારતીય સમાજબંધારણ જોવાસમજવાના હેતુથી અહીં આવ્યો.
આવીને એક નવાબની મુલાકાત લીધી. ભાષાના ભેદને લીધે વાતચીત સીધેસીધી તે સમજાય નહિ, એટલે વચમાં દુભાષિયા રાખ્યું.
આ દુભાષિયા એકની વાત બીજાને સમજાવતાં અવળો અ રજૂ કરે તો અન સમજાય. ને સવળા અં રજૂ કરે તો સંબંધ સર્જાય. ખરાબ વાતને સારી ને સારી વાતને ખરાબ બનાવવાનું બને એના હાથમાં. આપણે પણ કોઈની વાત કોઇના કાને નાખતાં પહેલાં કોઇનેય નુકંસાન ન થાય એવી ભાવના હ્રદયમાં રાખવી જોઇએ.
કાયમ સાચું જ બાલવાની બાધા કદાચ ન લેવાય તે ન લેશો, પણ કદી જાઠું તેા નહિ જ બાલુ' એટલેા નિર્ણય અવશ્ય કરજો. સાચુ... હાય એટલું બધું બોલબોલ કરવું એ એક વાત છે અને જેટલું બાલવું એટલું સાચું બાલવું એ બીજી વાત છે. જેટલું સાચું હોય એટલું બધુંય બાલબાલ કરીએ તા દુનિયામાં ઘણાય ઉપદ્રવ પેદા થાય. આપણે ઘણા માણસાની સાચી વાતો જાણતા હોઈએ, પરન્તુ તેથી તે સાચી વાતાની જાહેરાત કર્યા જ કરીએ તે સુથીબતે ઊભી થાય..
પરંતુ જ્યારે બાલવાની વેળા આવે ત્યારે કોઈનેય હાનિ ન પહેોંચે તેવું વિવેકપૂર્વક સાચું બોલવાનો આગ્રહ રાખીએ તા સમાજમાં કલ્યાણનું સર્જન થાય, ને ‘સ્વ’ તેમજ ‘પર’નું હિત સધાય.
અગાઉ રાજા પાસે આવા સલાહકારો હતા. એ સલાહકારો રાજાને જે કંઈ સલાહ આપતા તેમાં રાજા-પ્રજા ઊભયના કલ્યાણ માટેની દૃષ્ટિ સચવાતીઃ
મહારાજ કુમારપાળને હેમચન્દ્રાચાર્યજી મહારાજ અગર તો શિવાજી મહારાજને સમર્થ ગુરુ રામદાસ જેવા જીવન-ભામિયાઓની દોરવણી મળી. આથી જ તે ઇતિહાસને પાને અમર બની શકયા. આવા જીવનભામિયા જીવનની ગંભીરતાને પૂરેપૂરી રીતે સમજનારાએ હાય છે. એ સહેજ પણ ઉતાવળિયા, વિવેકના ચારણે ચાળ્યા વિનાના અભિપ્રાય આપે તે ઘણા અન ઊભા થઈ જાય. એવા સ યોગામાં એ જીવન–ભામિયાઓએ રાજાએને સાચા માર્ગ નું દિશાસૂચન નીડર અને નિ:સ્વાર્થ ભાવે કરીને રાજા-પ્રજા ઊભયનું હિત રહ્યું હતું.
જીવનની ગંભીરતાને પિછાણનારા આવા જીવનભામિયાના સાથ જ્યારથી રાજાએ છેાડચો ત્યારથી જ અવનતિ આવી.
કાઠિયાવાડના એક રાજવીની મને ખબર છે. એમને કો’કે પૂછ્યું :