________________
વાના છે. એ શકિતના સદુપયોગ કરો અને પછી જુાએ કે તમારા જીવનમાં કેવા પ્રકારનું ઊધ્વગામી પરિવર્તન આવે છે !
ઇતિહાસનાં પાનાં ઉથલાવીને ઉકેલશે। તા સમજાશે કે દુનિયામાં જે મહાપુરુષો તરીકે ઓળખાયા છે તે ચામડીમાં બહુ રૂડારૂપાળા નહાતા; પરંતુ તેમના આત્માનું સૌંદર્ય એવું આકર્ષક હતું કે દુનિયા એ સૌંદર્ય પર મુગ્ધ બની ગઇ હતી.
મૂર્ખ માનવી ચામડીની સુંદરતા પર મુગ્ધ બને છે, જ્ઞાનીઓ દિલની સુંદરતા જોઇ રાજી થાય છે.
જ્ઞાનરૂપી ભમરાઓને તમે જો ખરેખર આકવા માગતા હો તો તમારા આત્માના સૌંદર્ય સમા સદાચાર, નીતિ, સત્ય, અહિંસા, કારુણ્ય, વાત્સલ્ય વગેરે સદ્ગુણાને બહાર લાવા. પછી જજુએ, જગતના ઇતિહાસમાં તમે શું કરી જાવ . !
યાદ રાખજો, તમારે સામાન્ય બનવાનું નથી, મહાન બનવાનું છે. એ માટે તમે તમારાં સ્વપ્ન ઉમદા રાખજો. મનથી સ`કલ્પ કરો કે અમારે જિંદગીમાં ચાકકસ કંઈક બનવુ છે. ચોમાસાનાં અસિયાંની જેમ ક્ષણજીવી નથી બનવું. આખી દુનિયામાં કદાચ મારા નામની હાક ન વાગે તો કઈ નહિ, પરંતુ હું જ્યાં વસું છું તે પ્રદેશની આસપાસ વસતા પ્રત્યેકના હુંયે તે ને હાઠે મારી જીવનસુવાસ રમી રહે એવા મારે થવું છે, એવી ઊંચી સદ્ભાવના સેવજો.
તમે જો સંકલ્પ કરશે! અને એ સંકલ્પ પાર પાડવા માટે સહન કરશે। તો જ આવું જીવન જીવી શકશેા.
દુ:ખની વાત છે કે, આજના યુવાનની તા કાર્ય વાહી જ કોઇ આર પ્રકારની હાય છે. સવારમાં ઊઠીને દેવસેવાને બદલે બૂટપાલીશ કરશે, પછી પટિયાં પાડતાં બરાબર અડધા કલાક કરશે. એ વાળ આડા પડવા ન જોઈએ ને એક્કે વાળ ઊંચા થવા ન જોઇએ. આવું કરનારા આજના યુવાને મને તો છેકરીઓ કરતાં પણ ભૂંડા લાગે છે.
સાચા યુવાનનું રૂપ વાળમાં નહિ, એના અણુએ અણુમાં વિલસતુ હાય છે. એના સંયમ, એને સદાચાર, એની સ્વચ્છતા, એની સ્વસ્થતા એ જ એના સૌંદર્ય ને દીપાવનારાં અને એની સુવાસને મહેકાવનારાં હોય છે. આજ તે છેકરાઓ પણ રૂપાળા દેખાવા માટે પાવડર લગાડે છે, ક્રીમ-સ્નો લગાડે છે. આ બધું એટલા માટે જ કરવુ' પડે છે કે તેમની અંદ— રતું (આત્માનું) સૌંદર્યાં નાશ પામ્યું છે. અંદરનું તત્ત્વ ખૂટી જાય છે ત્યારે
•