________________
વાણીથી સામા દિલમાં આનંદ-ફુવારાનાં પાણી ઊછળે. એના મોઢામાં કદી કટુ વચન ન હોય.
આજે આપણે જે ભણ્યા છીએ કે ભણીએ છીએ તે મહાપુરુષોની દષ્ટિએ સાચું ભણતર નથી.
આપણને તો સુંદર મોઢું મળ્યું છે. એ મોઢુ શેનાથી દીપે છે ? કવિ કહે છે: ‘વાળ મૂળ મૂળ.' દુનિયાના ગમે તેવાં કિમનીમાં કિંમતી અલકારો પહેરો, પરંતુ એ શ્રેષ્ઠ આભૂષણ નથી. સારામાં સારું ને સાચામાં સાચું ઘરેણું તે વાણીની સુંદરતા છે.
જીવનમાં કોઈક એવા પણ વખત આવે કે દાગીના ન હાય, પણ તમારી પાસે મીઠી વાણી તે હાયને ? તમે બાલા એટલે સામાને ખબર પડી જાય કે આ માણસ વિદ્યાથી ‘અલ’કૃત’ બનેલા છે.
જેની પાસે આવી વાણી નથી એવા માણસ બાલશે ત્યાં જ ખબર પડશે કે બહાર અલંકાર છે, કપડાં છે, ઠઠારો છે; પણ અંદર મેટું મીઠું છે ! બાહ્ય વસ્તુ કરતાં આંતરિક વસ્તુથી માનવી વધારે શોભે છે. એટલે, પહેલી વાત તો એ છે કે તમે વાણીને ઘડે. તમારા માઢામાંથી એક પણ શબ્દ બહાર કાઢતાં પહેલાં તમે વિચાર કરો કે એ સારો, શાન્ત, સુંદર ને સુખદ છે ખરો ?
પહેલી વાત એ કે, એ ‘સારો' હોવા જોઈએ; નકામેા નહિ.
બીજી વાત એ કે, એ શાંત હોવા જોઈએ; ઉશ્કેરાટ ફેલાવનારા નહિ. ત્રીજી વાત એ કે, એ સુંદર હોવા જોઈએ; કટુતા ફેલાવનારો નિહ. ચાથી વાત એ કે, એ સુખદ હોવા જોઈએ, બીજાને દુ:ખ દેનારો નહિ. આ વાતનો વિચાર કરીશુ તે ખ્યાલ આવશે કે, વાણી સારી, શાન્ત ને સુખદ તે ત્યારે જ બને છે, જ્યારે એની પાસે વિદ્યા હોય. એટલા માટે જ મહાપુરુષો આપણને વાણી કેળવવાનું સૂચવે છે.
દરેક માણસ વિચા૨ે કે, મારી વાણી વડે કોઈનેય દુ:ખ દેવું નથી તે માણસનું જીવ્યું સા ક.
એવા માણસને મૃત્યુ વખતે એક વાતની ટાઢક તો આ જગતમાં મારે કોઇ દુશ્મન નથી; કારણ કે, મેં મારી દૂભવ્યા નથી.
અચૂક હશે જ,
વાણી વડે કોઇને
વાણી સુંદર બને તે વર્તન સુંદર થાય જ. કોઈને દુ:ખ થાય એવું